Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Delhi NCR Earthquake : દિલ્હી-NCR સહિત પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં ધરતીકંપ, રિક્ટર સ્કેલ પર 4.4 ની તીવ્રતા નોંધાઈ

દિલ્હી એનસીઆરમાં ભૂકંપના આંચકા રાત્રે 10:23 વાગ્યે અનુભવાતાં નાગરિકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. રિક્ટર સ્કેલ પર 4.4 ની તીવ્રતા નોંધાઈ હતી, જેનું કેન્દ્ર ઉત્તરાખંડ અને અન્ય ઊંડા તરંગો અફઘાનિસ્તાન સાથે જોડાયેલા હતા. સિસ્મિક ઝોન 4 માં આવતા દિલ્હી-નોઈડામાં લોકો એપાર્ટમેન્ટ્સમાંથી બહાર દોડી આવ્યા હતા, જોકે કોઈ જાનમાલનું નુકસાન થયું નથી.
delhi ncr earthquake   દિલ્હી ncr સહિત પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં ધરતીકંપ  રિક્ટર સ્કેલ પર 4 4 ની તીવ્રતા નોંધાઈ
Advertisement

Delhi NCR Earthquake : દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં રાત્રે 10:23 વાગ્યે અચાનક ધરતી ધ્રૂજવા લાગતાં દિલ્હી એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર 4.4 ની તીવ્રતા સાથે આવેલા આ આંચકા લગભગ 30 સેકન્ડ સુધી રહ્યા હતા, જેના પગલે નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામની બહુમાળી ઇમારતોમાંથી ગભરાયેલા પરિવારો સુરક્ષિત સ્થળે રસ્તા પર દોડી આવ્યા હતા.

Tags :
Advertisement

.

×