Delhi-NCR Rain : દિલ્હી-એનસીઆરમાં વરસાદનું તાંડવ, બાલ્કની અને રસ્તા તૂટતા લોકોમાં ફફડાટ, જુઓ Video
Delhi-NCR Rains : દેશના અનેક રાજ્યોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દેશની રાજધાની દિલ્હી-એનસીઆરમાં છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. રસ્તાઓ પર ભરાયેલા પાણી, ધરાશાયી થયેલા વૃક્ષો અને બાંધકામની ખામીઓને કારણે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. પૂર્વ દિલ્હીથી લઈને ગુરુગ્રામ સુધી અનેક વિસ્તારોમાં આફતનો માહોલ જોવા મળી રહ્યો છે.
Advertisement