Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Delhi Blast Chargesheet : દિલ્હી લાલ કિલ્લા બ્લાસ્ટમાં મોટો ધડાકો, NIA ની ચાર્જશીટમાં થયો ચોંકાવનારો ઘટસ્ફોટ

લાલ કિલ્લા વિસ્ફોટ કેસમાં દાખલ થયેલી ચાર્જશીટમાં ખળભળાટ મચી ગયો છે. એનઆઈએ મુજબ ડૉ. ઉમર સુસાઈડ બોમ્બર હતો અને i20 કારમાં બેસી કમાન્ડ આપી બ્લાસ્ટ કર્યો હતો. NFSU ગાંધીનગરે TATP વિસ્ફોટકની પુષ્ટિ કરી છે. આરોપીઓએ ચેટજીપીટીથી રોકેટ બનાવ્યું હતું અને પેનડ્રાઈવમાંથી હથિયારો સાથેના ફોટોગ્રાફ્સ મળી આવ્યા હતા.
delhi blast chargesheet   દિલ્હી લાલ કિલ્લા બ્લાસ્ટમાં મોટો ધડાકો  nia ની ચાર્જશીટમાં થયો ચોંકાવનારો ઘટસ્ફોટ
Advertisement

Delhi Blast Chargesheet : દિલ્હી લાલ કિલ્લા પરિસરમાં થયેલા ભયાનક આતંકવાદી ષડયંત્ર મામલે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા 13 આરોપીઓ વિરુદ્ધ વિશેષ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ સનસનાટીપૂર્ણ ચાર્જશીટમાં મોટો ખુલાસો થયો છે કે ડૉ. ઉમર ઉન નબી પોતે સુસાઈડ બોમ્બર હતો, જેણે વિસ્ફોટકોથી ભરેલી કારમાં બેસીને આઈઈડી કમાન્ડ સક્રિય કર્યો હતો. આ હુમલામાં 11 લોકોના મોત થયા હતા અને 29 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

Tags :
Advertisement

.

×