Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Dhruv Rathee ની અટકાયત બાદ મુક્તિ! દિલ્હી પોલીસની કાર્યવાહી પર મુકેશ ખન્નાએ કર્યા વખાણ

Dhruv Rathee : દિલ્હીમાં CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે CJPના વિરોધ પ્રદર્શનને લઈને રાજકીય ચર્ચા તેજ બની. આ મામલે યુટ્યુબર ધ્રુવ રાઠીની અટકાયત બાદ મુક્તિ મળી, જ્યારે અભિનેતા મુકેશ ખન્નાએ સરકાર અને દિલ્હી પોલીસની કાર્યવાહીનું સમર્થન કર્યું છે. બીજી તરફ, CJPના નેતાઓની અટકાયત, તેમની મુક્તિ અને મતદાર યાદીની SIR પ્રક્રિયા અંગેની માગણીઓએ ઘટનાને ફરી રાજકીય સ્તરે ચર્ચામાં લાવી છે.
dhruv rathee ની અટકાયત બાદ મુક્તિ  દિલ્હી પોલીસની કાર્યવાહી પર મુકેશ ખન્નાએ કર્યા વખાણ
Advertisement

Dhruv Rathee : દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે જોડાયેલા વિરોધ પ્રદર્શનને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. કોકરોચ જનતા પાર્ટી (CJP)ના આંદોલનને લઈને યુટ્યુબર ધ્રુવ રાઠી (YouTuber Dhruv Rathi) ની અટકાયત અને ત્યારબાદ મુક્તિનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. બીજી તરફ, બોલિવૂડના વરિષ્ઠ અભિનેતા મુકેશ ખન્નાએ સરકાર અને દિલ્હી પોલીસની કાર્યવાહીનું સમર્થન કરતાં સોશિયલ મીડિયા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.

Tags :
Advertisement

.

×