Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Dhruv Rathee કાનૂની મુસીબતો વધી, જૂના વિવાદમાં દિલ્હી સાકેત કોર્ટે ગુરુગ્રામ સરનામે નવું સમન્સ મોકલવા આદેશ કર્યો

દિલ્હી સાકેત કોર્ટે dhruv rathee સામે કોર્ટે જૂના કેસમાં કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે ફરિયાદીને સ્ટાફ સાથે ગુરુગ્રામ સરનામે સમન્સ આપવા જવાની મંજૂરી આપી છે. રાઠી સામે 20 લાખનો માનહાનિ કેસ અને અન્ય વિવાદો પણ પેન્ડિંગ છે. આ સમગ્ર મામલાની આગામી કાયદાકીય સુનાવણી હવે 17 ઓક્ટોબરે સાકેત કોર્ટમાં હાથ ધરાશે.
dhruv rathee કાનૂની મુસીબતો વધી  જૂના વિવાદમાં દિલ્હી સાકેત કોર્ટે ગુરુગ્રામ સરનામે નવું સમન્સ મોકલવા આદેશ કર્યો
Advertisement

જાણીતા યુટ્યુબર ધ્રુવ રાઠીની કાયદાકીય મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. દિલ્હીની સાકેત કોર્ટે વર્ષો જૂના એક કેસના સંદર્ભમાં સમન્સ જારી કરવાનો સ્પષ્ટ આદેશ આપ્યો છે, જેમાં રાઠીના ગુરુગ્રામ સ્થિત સરનામે નવેસરથી સમન્સ પહોંચાડવામાં આવશે. અદાલતે આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફરિયાદીને સમન્સ બજાવવા જતાં કોર્ટ સ્ટાફ સાથે રૂબરૂ જવાની પરવાનગી પણ આપી છે, જેથી સમન્સ યોગ્ય રીતે પહોંચી શકે.

Tags :
Advertisement

.

×