Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Dimaagi Naxal : ‘મનમોહન સિંહ સાચા કે ચિદમ્બરમ?’ PM મોદીના ‘દિમાગી નક્સલ’ નિવેદન પર BJPનો મોટો સવાલ

Dimaagi Naxal : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘દિમાગી નક્સલ’ નિવેદનને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ઘમાસાણ તેજ બન્યું છે. ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ પી. ચિદમ્બરમના નિવેદનને લઈને કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે નક્સલવાદને લઈને મનમોહન સિંહના જૂના નિવેદનનો ઉલ્લેખ કરી સવાલ કર્યો કે મનમોહન સિંહ સાચા હતા કે આજના ‘દિમાગી નક્સલ’ ગણાતા ચિદમ્બરમ? આ મુદ્દે ભાજપે કોંગ્રેસ સામે અનેક સવાલો ઉઠાવ્યા છે.
dimaagi naxal   ‘મનમોહન સિંહ સાચા કે ચિદમ્બરમ ’ pm મોદીના ‘દિમાગી નક્સલ’ નિવેદન પર bjpનો મોટો સવાલ
Advertisement

Dimaagi Naxal : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના ‘દિમાગી નક્સલ’ (Mansik Naxal) નિવેદનને લઈને ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસ (Congress) વચ્ચે રાજકીય વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. ભાજપના રાજ્યસભા સાંસદ (Rajya Sabha MP) સુધાંશુ ત્રિવેદી (Sudhanshu Trivedi)એ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, વડાપ્રધાને પોતાના નિવેદનમાં કોઈ વ્યક્તિનું નામ લીધું નહોતું, પરંતુ માત્ર 24 કલાકમાં ‘દિમાગી નક્સલ’ કોણ છે તે પોતે જ સામે આવી ગયા. ત્રિવેદીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમ (P. Chidambaram)ના નિવેદનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ચિદમ્બરમે પોતે ‘દિમાગી નક્સલ’ હોવા પર ગર્વ હોવાનું જણાવ્યું છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે આ સ્થિતિ કેટલી આશ્ચર્યજનક છે.

Tags :
Advertisement

.

×