Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ghaziabad School Bus Fire : સ્કૂલ બસમાં અચાનક લાગી ભયાનક આગ, મિનિટોમાં જ આખી બસ બળીને ખાખ

Ghaziabad School Bus Fire : ગાઝિયાબાદના મેરઠ રોડ પર આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલ (DPSG)ની સ્કૂલ બસમાં શનિવારે સવારે અચાનક ભીષણ આગ લાગી હતી. સદનસીબે બસમાં કોઈ વિદ્યાર્થી હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. ડ્રાઇવરે સમયસર બહાર નીકળીને જીવ બચાવ્યો હતો, જ્યારે ફાયર બ્રિગેડે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો.
ghaziabad school bus fire   સ્કૂલ બસમાં અચાનક લાગી ભયાનક આગ  મિનિટોમાં જ આખી બસ બળીને ખાખ
Advertisement

Ghaziabad School Bus Fire : ગાઝિયાબાદના (Ghaziabad) મેરઠ રોડ (Meerut Road) પર આવેલા નંદગ્રામ તિરાહા નજીક શનિવારે સવારે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અહીં જાણીતી શાળા દિલ્હી પબ્લિક સ્કૂલ ગાઝિયાબાદ (DPSG) ની એક સ્કૂલ બસમાં અચાનક ભીષણ આગ લાગી ગઈ હતી. જોતજોતામાં આગે આખી બસને પોતાની લપેટમાં લઈ લીધી હતી અને આકાશમાં દૂર-દૂર સુધી કાળા ધુમાડાના ગોટેગોટા (Black Smoke) જોવા મળ્યા હતા.

Tags :
Advertisement

.

×