Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gurugram Encounter: ગુરુગ્રામમાં મધરાતે ફાયરિંગ, એન્કાઉન્ટરમાં ઠાર નાંદલ ગેંગના 4 શૂટર્સ, 3 પોલીસકર્મી ઘાયલ

ગુરુગ્રામ ફરી એકવાર ગેંગસ્ટર અને પોલીસ વચ્ચેની અથડામણથી ગુંજી ઉઠ્યું છે. વિદેશમાં બેસીને હરિયાણામાં ગુનાખોરીનું નેટવર્ક ચલાવતા દીપક નાંદલના શૂટર્સે એક કરોડ રૂપિયાની ખંડણી માટે વેપારીના ઘરે હુમલો કર્યો હતો. પોલીસની સમયસૂચકતા અને વળતી કાર્યવાહીમાં 4 બદમાશોના મોત થયા છે, જ્યારે આ લડાઈમાં 3 પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે.
gurugram encounter  ગુરુગ્રામમાં મધરાતે ફાયરિંગ  એન્કાઉન્ટરમાં ઠાર નાંદલ ગેંગના 4 શૂટર્સ  3 પોલીસકર્મી ઘાયલ
Advertisement

Gurugram Encounter: દિલ્હી-એનસીઆરના મિલેનિયમ સિટી ગુરુગ્રામમાં ગુરુવારે રાત્રે ફિલ્મી ઢબે ગોળીબાર થયો. આ ગોળીબાર પોલીસ અને કુખ્યાત આરોપીઓ વચ્ચે થયું હતું. આ ભીષણ ફાયરિંગ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધો છે. સુશાંત લોક વિસ્તારમાં પોલીસ અને દીપક નાંદલ ગેંગના શૂટર્સ વચ્ચે થયેલી આ અથડામણમાં 4 બદમાશો ઠાર મરાયા છે. આ આખી ઘટના વ્યવસાયિક વિવાદ અને વિદેશથી સંચાલિત રંગદારીના નેટવર્ક સાથે જોડાયેલી છે, જેણે ગુનાખોરીના ગંભીર પાસાઓને ફરી ઉજાગર કર્યા છે.

Tags :
Advertisement

.

×