Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Independence Day 2026 : સ્વતંત્રતા દિવસે પહેલીવાર સ્વદેશી 105mm લાઈટ ફીલ્ડ ગનથી અપાઈ 21 તોપોની સલામી

Independence Day 2026 : સ્વતંત્રતા દિવસ 2026ના અવસરે ભારતની સ્વદેશી 105mm લાઇટ ફીલ્ડ ગનથી 21 તોપોની સલામી આપવામાં આવી. આ તોપો માત્ર સૈન્ય પરંપરાનો ભાગ નથી, પરંતુ ભારતની વધતી આત્મનિર્ભરતા અને સંરક્ષણ ક્ષમતાનું પ્રતીક છે. ખાસ વાત એ છે કે આ જ સ્વદેશી LFGએ ઓપરેશન સિંદૂર દરમિયાન પણ પોતાની અસરકારકતા સાબિત કરી હતી. 52 સેકન્ડમાં 21 ગોળા ફાયર કરવામાં આવ્યા.
independence day 2026   સ્વતંત્રતા દિવસે પહેલીવાર સ્વદેશી 105mm લાઈટ ફીલ્ડ ગનથી અપાઈ 21 તોપોની સલામી
Advertisement

Independence Day 2026 : ભારતના સ્વતંત્રતા દિવસ (Independence Day) નિમિત્તે રાષ્ટ્રીય રાજધાનીમાં દેશની સ્વદેશી 105mm લાઇટ ફીલ્ડ ગન (Light Field Gun)થી 21 તોપોની સલામી આપવામાં આવી. રાષ્ટ્રના સૌથી મહત્વપૂર્ણ અને ગૌરવપૂર્ણ પ્રસંગોમાં આપવામાં આવતી આ 21-તોપોની સલામી ભારતીય સૈન્ય પરંપરામાં વિશેષ સ્થાન ધરાવે છે. હવે બ્રિટિશ સમયની તોપોને બદલે સંપૂર્ણપણે સ્વદેશી LFGનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

Tags :
Advertisement

.

×