Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Independence Day : સ્વતંત્રતા દિવસે કોંગ્રેસ હેડક્વાર્ટરનો વીડિયો વાયરલ! ભાજપે લગાવ્યા રાષ્ટ્રગીતના અપમાનના ગંભીર આક્ષેપો

Independence Day : સ્વતંત્રતા દિવસના અવસરે કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે લાલ કિલ્લાના કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા, પરંતુ કોંગ્રેસ કાર્યાલયમાં ધ્વજવંદનમાં સામેલ થયા. આ દરમિયાન વંદે માતરમના ગાનનો એક વીડિયો વાયરલ થતાં રાજકીય વિવાદ સર્જાયો છે. BJPએ કોંગ્રેસ પર રાષ્ટ્રગીતના અપમાનનો આરોપ લગાવ્યો છે, જ્યારે કોંગ્રેસે આક્ષેપોને ફગાવી દીધા છે. હવે આ મુદ્દે રાજકીય ચર્ચા તેજ બની છે.
independence day   સ્વતંત્રતા દિવસે કોંગ્રેસ હેડક્વાર્ટરનો વીડિયો વાયરલ  ભાજપે લગાવ્યા રાષ્ટ્રગીતના અપમાનના ગંભીર આક્ષેપો
Advertisement

Independence Day : સ્વતંત્રતા દિવસ (Independence Day)ના અવસરે કોંગ્રેસ (Congress)ના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) લાલ કિલ્લા (Red Fort) ખાતે યોજાયેલા સરકારી કાર્યક્રમમાં હાજર રહ્યા નહોતા. સતત બીજા વર્ષે બંને નેતાઓએ 15 ઓગસ્ટના સરકારી કાર્યક્રમથી દૂર રહેવાનો નિર્ણય લીધો હતો. જોકે, કોંગ્રેસના રાષ્ટ્રીય કાર્યાલય (Congress Headquarters) ખાતે યોજાયેલા સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં બંને નેતાઓ હાજર રહ્યા હતા અને ખડગેએ ધ્વજવંદન કર્યું હતું.

Tags :
Advertisement

.

×