Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Maharashtra : PM મોદીના બાળપણના મિત્ર અસગર અલી વોરાનો 15 વર્ષ જૂનો જમીન વિવાદ ઉકેલાયો, જાણો વિગત

PM Modi School Friend Land Dispute : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પૂર્વ શાળાસાથી 81 વર્ષીય અસગર અલી વોરાના લગભગ 15 વર્ષ જૂના જમીન વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. PM મોદી સાથે મુલાકાતના થોડા દિવસો બાદ ભાજપના ધારાસભ્ય નરેન્દ્ર મહેતાએ વિવાદિત જમીનનો કબજો છોડવા, બાંધકામ પરવાનગી પરત કરવા અને વોરા સામેની ફરિયાદ પાછી ખેંચવાની જાહેરાત કરી છે. જોકે બંને ઘટનાનો સીધો સત્તાવાર સંબંધ સ્થાપિત થયો નથી.
maharashtra   pm મોદીના બાળપણના મિત્ર અસગર અલી વોરાનો 15 વર્ષ જૂનો જમીન વિવાદ ઉકેલાયો  જાણો વિગત
Advertisement

PM Modi School Friend Land Dispute : મહારાષ્ટ્ર (Maharashtra)ના મીરા રોડ (Mira Road)માં રહેતા 81 વર્ષીય અસગર અલી વોરા (Asgar Ali Vora)ના વર્ષો જૂના જમીન વિવાદમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે શાળામાં અભ્યાસ કરી ચૂકેલા વોરાએ તાજેતરમાં તેમની મુલાકાત કરીને ભાયંદરમાં આવેલી જમીનના વિવાદ અંગે રજૂઆત કરી હતી. તેના થોડા દિવસો બાદ ભાજપના ધારાસભ્ય નરેન્દ્ર મહેતા (Narendra Mehta)એ વિવાદિત જમીનનો કબજો છોડવા અને સંબંધિત બાંધકામ પરવાનગી (Construction Permission) પરત કરવાની જાહેરાત કરી છે.

Tags :
Advertisement

.

×