Mehrauli building collapse: દિલ્હીના મહેરૌલીમાં ડિમોલિશન દરમિયાન 3 માળની ઈમારત ધરાશાયી, લોકો ફસાયાની આશંકા
દક્ષિણ દિલ્હીના મહેરૌલી વિસ્તારમાં સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વોર્ડ નંબર 3 માં સ્થિત 400 ચોરસ યાર્ડમાં ફેલાયેલી એક જૂની 3 માળની ઇમારત તોડી પાડવાના કામ દરમિયાન અચાનક ધરાશાયી થઈ છે. આ દુર્ઘટનામાં આસપાસના વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાયો છે. ફાયર વિભાગ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યૂ કામગીરી શરૂ કરી હતી.
Advertisement
Mehrauli building collapse: દક્ષિણ દિલ્હીના મહેરૌલી વિસ્તારમાં સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વોર્ડ નંબર 3 માં સ્થિત 400 ચોરસ યાર્ડમાં ફેલાયેલી એક જૂની 3 માળની ઇમારત તોડી પાડવાના કામ દરમિયાન અચાનક ધરાશાયી થઈ હતી. આ અકસ્માતને પગલે આસપાસના વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાયો હતો. કાટમાળ નીચે કેટલાક લોકો દબાયા હોવાની આશંકાથી રેસ્ક્યૂ કામગીરી કરવામાં આવી.

