Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Modi Cabinet Reshuffle : મોદી કેબિનેટમાં કોણ થશે IN અને કોણ થશે OUT? જાણો સમગ્ર રાજકીય સમીકરણ

Modi Cabinet Reshuffle : કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ટૂંક સમયમાં કેબિનેટ વિસ્તરણ અને મંત્રીઓના વિભાગોમાં ફેરફાર કરી શકે તેવી ચર્ચા તેજ બની છે. ખાલી પડેલા મંત્રીપદો, મંત્રીઓની કામગીરીની સમીક્ષા, સહયોગી પક્ષોની ભૂમિકા, આગામી વિધાનસભા ચૂંટણી અને સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખીને નવા ચહેરાઓને તક મળી શકે છે. જાણો આ સંભવિત ફેરબદલ પાછળનું સંપૂર્ણ રાજકીય ગણિત.
modi cabinet reshuffle   મોદી કેબિનેટમાં કોણ થશે in અને કોણ થશે out  જાણો સમગ્ર રાજકીય સમીકરણ
Advertisement

Modi Cabinet Reshuffle : કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ત્રીજા કાર્યકાળની સરકારને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે. હવે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચાઓ તેજ બની છે કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં કેબિનેટનું વિસ્તરણ અને મંત્રીઓના વિભાગોમાં મોટા ફેરફારો કરી શકે છે. આ ફેરબદલ માત્ર ખાલી પડેલી મંત્રીપદોની ભરતી પૂરતો મર્યાદિત નહીં રહે, પરંતુ તેમાં મંત્રીઓના કામગીરીના મૂલ્યાંકન, આગામી વિધાનસભા ચૂંટણી, સામાજિક સમીકરણો અને એનડીએના બદલાતા રાજકીય ગણિત જેવા અનેક પરિબળો મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

Tags :
Advertisement

.

×