Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

PM Modi Pakistan Boxer Story: પાકિસ્તાની બોક્સરને કેમ થઈ 'નરેન્દ્ર' નામથી નફરત? પીએમ મોદી સામે શેર થયો કિસ્સો!

નવી દિલ્હીમાં બોક્સર નરેન્દ્ર બેરવાલે પીએમ મોદી સાથેની મુલાકાતમાં 2015 નો રસપ્રદ બનાવ શેર કર્યો. પાકિસ્તાની બોક્સરે હાર્યા બાદ કંટાળીને કહ્યું હતું કે બોક્સર, કોચ અને પીએમ ત્રણેયનું નામ 'નરેન્દ્ર' હોવાથી તેને આ નામથી નફરત થઈ ગઈ છે. આ કિસ્સો સાંભળી પીએમ મોદી ખડખડાટ હસી પડ્યા હતા.
pm modi pakistan boxer story  પાકિસ્તાની બોક્સરને કેમ થઈ  નરેન્દ્ર  નામથી નફરત  પીએમ મોદી સામે શેર થયો કિસ્સો
Advertisement

PM Modi Pakistan Boxer Story :નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026 ના ભારતીય મેડલ વિજેતાઓ સાથે ખાસ મુલાકાત કરી હતી. આકર્ષક કિસ્સા મુજબ, 90+ કિગ્રા કેટેગરીના સિલ્વર મેડલિસ્ટ બોક્સર નરેન્દ્ર બેરવાલે 2015 ની મેચનો એક રસપ્રદ બનાવ શેર કર્યો, જેને સાંભળીને પીએમ મોદી પોતાના હાસ્યને રોકી શક્યા ન હતા.

Tags :
Advertisement

.

×