Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Operation Sindoor Pakistan Ceasefire Request : પૂર્વ CDS અનિલ ચૌહાણનો ધમાકેદાર ખુલાસો, જાણો કેમ પાકિસ્તાન કરગરવા લાગ્યું હતુ?

પૂર્વ CDS જનરલ અનિલ ચૌહાણે મે ૨૦૨૫ ના સૈન્ય તણાવ અંગે ચોંકાવનારો સ્વીકાર કર્યો છે. ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે પ્લાનનો અડધો હિસ્સો પૂરો કર્યો ત્યાં જ પાકિસ્તાને હોટલાઈન પર સીઝફાયર માટે કાકલૂદી કરી હતી. ભારતે પોતાના નક્કી કરેલા સૈન્ય લક્ષ્યાંકો વિધિવત ધ્વસ્ત કર્યા બાદ જ યુદ્ધવિરામ સ્વીકાર્યો હતો.
operation sindoor pakistan ceasefire request    પૂર્વ cds અનિલ ચૌહાણનો ધમાકેદાર ખુલાસો  જાણો કેમ પાકિસ્તાન કરગરવા લાગ્યું હતુ
Advertisement

Operation Sindoor Pakistan Ceasefire Request : પૂર્વ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે ‘ઓપરેશન સિંદૂર’ ને લઈને અત્યંત ચોંકાવનારો વિસ્ફોટક ખુલાસો કર્યો છે.  અહેવાલો મુજબ, મે 2025 માં ભારતીય સેનાએ હજુ પોતાના પ્લાનનો અડધો હિસ્સો જ પૂરો કર્યો હતો ત્યાં જ પાકિસ્તાને હોટલાઈન પર સંપર્ક કરીને યુદ્ધવિરામ માટે વિનંતી કરવાનું શરૂ કરી દીધું હતું.

Tags :
Advertisement

.

×