Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Parliament Monsoon Session : લોકસભામાં પાસ થયું Anti Paper Leak Bill

Parliament Monsoon Session : લોકસભામાં વિપક્ષના હોબાળા વચ્ચે પેપર લીક વિરોધી બિલ પસાર થયું. ત્યારબાદ ગૃહને ગુરુવારે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યું.
parliament monsoon session   લોકસભામાં પાસ થયું anti paper leak bill
Advertisement

Parliament Monsoon Session : સંસદના (Parliament) ચોમાસુ સત્ર (Monsoon Session) દરમિયાન લોકસભામાં (Lok Sabha) ભારે હોબાળા વચ્ચે Anti Paper Leak Bill ધ્વનિ મતથી પસાર કરવામાં આવ્યું. બિલ મંજૂર થયા બાદ સતત હોબાળાને પગલે લોકસભાની કાર્યવાહી ગુરુવારે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. આ પહેલાં બિલ પર થયેલી ચર્ચાનો જવાબ આપતા કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે (Jitendra Singh) વિપક્ષના આક્ષેપોને ફગાવી દીધા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે કોકરોચ જનતા પાર્ટી (Cockroach Janata Party)ના વિરોધ પ્રદર્શન દરમિયાન પેલેટ ગન (Pellet Gun)નો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. સાથે જ તેમણે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) દ્વારા કરવામાં આવેલા આરોપોને પણ નકારી કાઢતા સરકારનું વલણ સ્પષ્ટ કર્યું.

Tags :
Advertisement

.

×