Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

PM Modi Exam Bill Message : પેપર માફિયાઓનો ખેલ ખતમ, પીએમ મોદીનો મોટો વીડિયો સંદેશ

સંસદ દ્વારા પેપર લીક વિરોધી બિલ પસાર થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો જારી કરીને દેશના વિદ્યાર્થીઓને સુરક્ષાનો ભરોસો આપ્યો છે. વડાપ્રધાને જણાવ્યું કે પેપર માફિયાઓ સામે હવે કઠોર કાયદાઓ અમલી બનશે અને ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગ તેમજ ટાસ્ક ફોર્સ દ્વારા દેશની સમગ્ર પરીક્ષા પ્રણાલીને સંપૂર્ણપણે ભરોસાપાત્ર અને ડિજિટલ બનાવવામાં આવશે.
pm modi exam bill message   પેપર માફિયાઓનો ખેલ ખતમ  પીએમ મોદીનો મોટો વીડિયો સંદેશ
Advertisement

PM Modi Exam Bill Message : દેશભરના કરોડો વિદ્યાર્થીઓ અને યુવાનોના હિતમાં એક ઐતિહાસિક પગલું ભરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર સત્તાવાર વીડિયો જારી કર્યો છે. સંસદના બંને ગૃહો દ્વારા પેપર લીક વિરોધી કડક જોગવાઈઓ ધરાવતું બિલ પસાર કરવામાં આવતા વડાપ્રધાને દેશને આ મહત્વપૂર્ણ સિદ્ધિ અંગે માહિતગાર કર્યા હતા.

Tags :
Advertisement

.

×