Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

PM Modi Speech Highlights : 140 કરોડ ભારતીયોની શક્તિને રોકવી અશક્ય! લાલ કિલ્લા પરથી PM મોદીનું ઓજસ્વી ભાષણ

PM Modi Speech Highlights : સ્વતંત્રતા દિવસ 2026ના અવસરે PM નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી આત્મનિર્ભર ભારતનું વિઝન રજૂ કર્યું. તેમણે ડિફેન્સ, ઇલેક્ટ્રોનિક્સ, મોબાઇલ મેન્યુફેક્ચરિંગ અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારતની પ્રગતિનો ઉલ્લેખ કર્યો. 140 કરોડ ભારતીયોની શક્તિ પર ભાર મૂકતા PM મોદીએ ‘મેક ઇન ઇન્ડિયા’, ‘સ્વદેશી’ અને ‘વોકલ ફોર લોકલ’ સાથે મોટા સપનાઓ સાકાર કરવાનો સંદેશ આપ્યો અને પૂરગ્રસ્ત પરિવારોને પણ આશ્વાસન આપ્યું.
pm modi speech highlights   140 કરોડ ભારતીયોની શક્તિને રોકવી અશક્ય  લાલ કિલ્લા પરથી pm મોદીનું ઓજસ્વી ભાષણ
Advertisement

PM Modi Speech Highlights : ભારત આજે સ્વતંત્રતાની 80મી વર્ષગાંઠ (80th Independence Day)ની ઉજવણી કરી રહ્યું છે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધન કર્યું. પોતાના ભાષણમાં તેમણે આત્મનિર્ભર ભારત (Atmanirbhar Bharat) પર વિશેષ ભાર મૂક્યો અને કહ્યું કે ભારત હવે અન્ય દેશો પર નિર્ભર રહેવાને બદલે પોતાની ક્ષમતાઓને મજબૂત બનાવીને ઝડપથી આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે.

Tags :
Advertisement

.

×