Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

PM Modi Foreign Visit Expense : PM મોદીના વિદેશ પ્રવાસો પર કેટલા કરોડનો ખર્ચ થયો? સંસદમાં રજૂ થયો હિસાબ

કેન્દ્ર સરકારે રાજ્યસભામાં વડાપ્રધાનના વિદેશ પ્રવાસ ખર્ચનો હિસાબ રજૂ કર્યો છે. 2021 થી પીએમ મોદીની વિદેશ યાત્રાઓ પર આશરે રૂ. 74.5 કરોડનો ખર્ચ થયો છે. વિદેશ મંત્રાલય મુજબ, આ કૂટનીતિક પ્રવાસો અને કરારોને કારણે એપ્રિલ 2021 થી ડિસેમ્બર 2025 દરમિયાન ભારતમાં 381.8 અબજ ડોલરનું રેકોર્ડ એફડીઆઈ (FDI) આવ્યું છે.
pm modi foreign visit expense   pm મોદીના વિદેશ પ્રવાસો પર કેટલા કરોડનો ખર્ચ થયો  સંસદમાં રજૂ થયો હિસાબ
Advertisement

PM Modi Foreign Visit Expense : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રાઓ પર થયેલા ખર્ચ અંગે કેન્દ્ર સરકારે ગુરુવારે રાજ્યસભામાં મહત્વપૂર્ણ વિગતો રજૂ કરી છે. તાજેતરના સરકારી અહેવાલો મુજબ, વિદેશ રાજ્ય મંત્રી પવિત્ર માર્ગેરિટાએ સંસદમાં જણાવ્યું કે 2021 થી અત્યાર સુધી વડાપ્રધાનના વિદેશ પ્રવાસો પર આશરે રૂ. 74.5 કરોડનો ખર્ચ થયો છે.

Tags :
Advertisement

.

×