Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ram Nath Kovind Autobiography : ભારતીય લોકશાહીની તાકાત દર્શાવતી પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથાનું PM મોદીના હસ્તે વિમોચન

Ram Nath Kovind Autobiography : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથા ‘Triumph of the Indian Republic: My Life, My Struggles’નું વિમોચન કર્યું છે. આ પ્રસંગે PM મોદીએ કોવિંદના સંઘર્ષ, સેવાભાવ અને કર્તવ્યનિષ્ઠાની પ્રશંસા કરી હતી. તેમણે યુવાનોને કોવિંદની જીવનયાત્રામાંથી પ્રેરણા લેવાની અપીલ કરી અને કહ્યું કે તેમની આત્મકથા ભારતીય લોકશાહી તથા સમાજ માટે મહત્વપૂર્ણ ધરોહર બની શકે છે.
ram nath kovind autobiography   ભારતીય લોકશાહીની તાકાત દર્શાવતી પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથાનું pm મોદીના હસ્તે વિમોચન
Advertisement

Ram Nath Kovind Autobiography : નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથા ‘Triumph of the Indian Republic: My Life, My Struggles’નું વિમોચન (Book Launch) કર્યું. આ પ્રસંગે PM મોદીએ કોવિંદના સંઘર્ષ, તેમની સેવાભાવના અને કર્તવ્યનિષ્ઠાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે કોવિંદની જીવનયાત્રા નવી પેઢી માટે પ્રેરણાનો સ્ત્રોત છે અને તેમની આત્મકથા ભારતીય લોકશાહી (Indian Democracy) તથા સમાજ માટે એક મહત્વપૂર્ણ ધરોહર બની શકે છે.

Tags :
Advertisement

.

×