Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ram Nath Kovind Autobiography : પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથાના વિમોચન પ્રસંગે Gen Z ને PM મોદીની ખાસ શિખામણ

Ram Nath Kovind Autobiography : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથા ‘Triumph of the Indian Republic: My Life, My Struggles’નું વિમોચન કર્યું. આ દરમિયાન PM મોદીએ કોવિંદની સાદગી, વિનમ્રતા અને કર્તવ્યનિષ્ઠાની પ્રશંસા કરી. તેમણે યુવાનોને કોવિંદની જીવનયાત્રા અને અનુભવોમાંથી શીખવાની અપીલ કરી. સાથે જ Gen Zને શોર્ટકટથી બચીને સફળ લોકોની આત્મકથા વાંચવાની સલાહ આપી.
ram nath kovind autobiography   પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથાના વિમોચન પ્રસંગે gen z ને pm મોદીની ખાસ શિખામણ
Advertisement

Ram Nath Kovind Autobiography : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથા (Autobiography)ના વિમોચન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન PM મોદીએ રામનાથ કોવિંદની પ્રશંસા કરતાં કહ્યું કે તેમણે રાષ્ટ્રપતિ (President) તરીકે પોતાના કાર્યકાળ દરમિયાન એક અનોખી મિસાલ સ્થાપિત કરી છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ પદ છોડ્યા બાદ પણ કોવિંદ દેશના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સતત કામ કરી રહ્યા છે.

Tags :
Advertisement

.

×