Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Satya Niketan Building Collapse : સત્ય નિકેતન દુર્ઘટનામાં PG ઓપરેટર સુધાંશુની ધરપકડ, પાર્ટનર શુભમ ત્યાગીની શોધખોળ તેજ

Satya Niketan Building Collapse : સત્ય નિકેતન (Satya Niketan) બિલ્ડિંગ દુર્ઘટના બાદ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)એ દિલ્હીમાં ગેરકાયદેસર અને અસુરક્ષિત PG સામે કાર્યવાહી તેજ કરી છે. એક જર્જરિત ઈમારતને તોડવાની કામગીરી શરૂ થઈ છે, જ્યારે પોલીસ તપાસમાં ચોથી ધરપકડ થઈ છે. છેલ્લા બે દિવસમાં 1,100 PGનું સર્વેક્ષણ કરવામાં આવ્યું છે અને અનેક મિલકતો સામે ડિમોલિશન, સીલિંગ તથા નોટિસની કાર્યવાહી હાથ ધરાઈ છે.
satya niketan building collapse   સત્ય નિકેતન દુર્ઘટનામાં pg ઓપરેટર સુધાંશુની ધરપકડ  પાર્ટનર શુભમ ત્યાગીની શોધખોળ તેજ
Advertisement

Satya Niketan Building Collapse : દક્ષિણ દિલ્હી (South Delhi)ના સત્ય નિકેતન (Satya Niketan) વિસ્તારમાં 6 સપ્ટેમ્બરે થયેલી બિલ્ડિંગ દુર્ઘટના (Building Accident) બાદ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) એક્શન મોડમાં આવી ગયું છે. અકસ્માતમાં ધરાશાયી થયેલી ઈમારતને અડીને આવેલી બીજી બહુમાળી ઈમારતને પણ અસુરક્ષિત જાહેર કર્યા બાદ હવે તેને તોડી પાડવાની (Demolition) પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. બીજી તરફ, દિલ્હી પોલીસે આ કેસમાં ચોથી ધરપકડ (Arrest) કરી છે.

Tags :
Advertisement

.

×