Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Sonam Wangchuk Hunger Strike : "હું હજુ જીવતો છું..." મેદાંતા હોસ્પિટલમાંથી સોનમ વાંગચુકનો ચોંકાવનારો વીડિયો

લદાખના મુદ્દે 25 દિવસથી અનશન પર બેઠેલા સોનમ વાંગચુકે મેદાંતા હોસ્પિટલમાંથી વિડીયો જારી કરતાં મામલો ગરમાયો છે. 11 કિલો વજન ગુમાવી ચૂકેલા વાંગચુકે 65 સાંસદોની અપીલ બાદ અનશન તોડવાની તૈયારી દર્શાવી છે, પરંતુ શરત મૂકી છે કે આંદોલનકારી વિદ્યાર્થીઓ પર નોંધાયેલી પોલીસ FIR પાછી ખેંચવાનું સરકાર સત્તાવાર આશ્વાસન આપે.
sonam wangchuk hunger strike    હું હજુ જીવતો છું     મેદાંતા હોસ્પિટલમાંથી સોનમ વાંગચુકનો ચોંકાવનારો વીડિયો
Advertisement

Sonam Wangchuk Hunger Strike :  લદાખની સ્વાયત્તતા અને પર્યાવરણ સુરક્ષા માટે લાંબા સમયથી લડત ચલાવી રહેલા જાણીતા પર્યાવરણવિદ્ સોનમ વાંગચુકના ઉપવાસ અભિયાનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સત્તાવાર અહેવાલો અનુસાર, 28 જૂનથી શરૂ થયેલા તેમના આ મરણતોલ અનશનના 25મા દિવસે ગુડગાંવની મેદાંતા હોસ્પિટલમાંથી એક ભાવુક વીડિયો જાહેર કરીને તેમણે પોતાની તબિયત અને આંદોલનની ભવિષ્યની રણનીતિ સ્પષ્ટ કરી છે.

Advertisement

.

×