Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Uttarkashi Earthquake : ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ, મોડી સાંજે ધરા ધ્રૂજતા લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં મોડી સાંજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બસુંગાના જંગલમાં 11 કિમી ઊંડે કેન્દ્રબિંદુ ધરાવતા આ ભૂકંપથી લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. ચાર દિવસમાં આ બીજો આંચકો છે. સિસ્મિક ઝોન 4 અને 5 માં આવતા ઉત્તરકાશીમાં વર્ષ 1991 ના ભયાનક ભૂકંપની કડવી યાદો ફરી તાજી થઈ ગઈ છે.
uttarkashi earthquake   ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં 4 2 ની તીવ્રતાનો ભૂકંપ  મોડી સાંજે ધરા ધ્રૂજતા લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા
Advertisement

Uttarkashi Earthquake : ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લા મુખ્યમથક સહિત આસપાસના વિસ્તારોમાં શનિવારે મોડી સાંજે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર 4.2 ની તીવ્રતા નોંધાતા લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને લોકો ઘરો તેમજ દુકાનોમાંથી બહાર દોડી આવ્યા હતા. ડિઝાસ્ટર મેનેજમેન્ટ અનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ બસુંગાના જંગલોમાં જમીનથી 11 કિલોમીટર ઊંડાઈએ નોંધાયું હતું.

Tags :
Advertisement

.

×