Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Devbhumi Dwarka: કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું, ખંભાળીયા તાલુકા પ્રમુખ જીવાભાઇ આંબલીયાનું રાજીનામું

Devbhumi Dwarka: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ જીવાભાઇ આંબલીયા (Jivabhai Ambaliya) એ પોતાના પદ અને સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલ આંબલીયા (Pal Ambaliya) ને રાજીનામું સોંપ્યું છે અને તેની પાછળ પારિવારિક તેમજ વ્યવસાયિક જવાબદારીઓનું કારણ દર્શાવ્યું છે.
devbhumi dwarka   કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું  ખંભાળીયા તાલુકા પ્રમુખ જીવાભાઇ આંબલીયાનું રાજીનામું
Advertisement

Devbhumi Dwarka: ગુજરાતના રાજકારણમાં પક્ષપલટા અને રાજીનામાની મોસમ વચ્ચે દેવભૂમિ દ્વારકા (Devbhumi Dwarka) જિલ્લામાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં કોંગ્રેસ (Congress) ના પરંપરાગત ગઢ ગણાતા વિસ્તારમાં મોટું ગાબડું પડ્યું છે. ખંભાળીયા (Khambhalia) તાલુકા કોંગ્રેસ પ્રમુખ જીવાભાઇ આંબલીયા (Jivabhai Ambaliya) એ પોતાના પદ પરથી અચાનક રાજીનામું ધરી દેતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ નિર્ણયથી જિલ્લા સંગઠનમાં મોટો ફટકો પડ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Tags :
Advertisement

.

×