Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

દ્વારકા જિલ્લામાં સનસનાટી: ખંભાળિયાના વિરમદળ ગામ નજીકથી શખ્સનો લોહીલુહાણ મૃતદેહ મળતાં ચકચાર

Khambhalia Murder Case: દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના વિરમદળ ગામ નજીકથી એક શખ્સનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતાં ચકચાર મચી છે. ઘટનાની જાણ થતાં જ ખંભાળિયા પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને લાશને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી છે, જ્યાં લોકોના ટોળા ઉમટ્યા છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
દ્વારકા જિલ્લામાં સનસનાટી  ખંભાળિયાના વિરમદળ ગામ નજીકથી શખ્સનો લોહીલુહાણ મૃતદેહ મળતાં ચકચાર
Advertisement

Khambhalia Murder Case: દેવભૂમિ દ્વારકા (Devbhumi Dwarka) જિલ્લાના ખંભાળિયા પંથકમાંથી એક અત્યંત ચોંકાવનારી અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. ખંભાળિયા (Khambhalia) તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં લોહીલુહાણ હાલતમાં એક અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. પ્રથમ દ્રષ્ટિએ આ મામલો ક્રૂર હત્યા (Murder) નો હોવાનું સામે આવતા જ સ્થાનિક રહીશોમાં ભય અને અરેરાટીનો માહોલ વ્યાપી ગયો છે.

Tags :
Advertisement

.

×