Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Dwarka Gas Line Farmer Protest : દ્વારકામાં ગેસલાઈન પ્રોજેક્ટ સામે વિરોધ તેજ, સાંસદ પૂનમબેને કરાવી મધ્યસ્થી

દ્વારકાના ખંભાળિયામાં જમીનના યોગ્ય વળતર મુદ્દે ખેડૂતોનો વિરોધ યથાવત છે. સાંસદ પૂનમબેન માડમે મધ્યસ્થી કરી ખંભાળિયા ખાતે વહીવટી તંત્ર, કંપની અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે બેઠક યોજાવી હતી. પૂનમબેને સ્પષ્ટ કર્યું કે વળતર ખેડૂતોનો અધિકાર છે અને પૂરતું વળતર ચૂકવાયા બાદ જ મંત્રણાથી સમાધાન લાવી કામગીરી શરૂ કરાશે.
dwarka gas line farmer protest   દ્વારકામાં ગેસલાઈન પ્રોજેક્ટ સામે વિરોધ તેજ  સાંસદ પૂનમબેને કરાવી મધ્યસ્થી
Advertisement

Dwarka Gas Line Farmer Protest : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ (GSPL) ના ગેસલાઈન પ્રોજેક્ટ સામે ખેડૂતોનો વિરોધ યથાવત રહ્યો છે. યોગ્ય વળતર ન મળવા મુદ્દે ચાલી રહેલા  ઉકેલ માટે જામનગર-દ્વારકાના સાંસદ પૂનમબેન માડમે મધ્યસ્થી કરી ખંભાળિયા ખાતે તંત્ર, કંપની અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે મહત્વપૂર્ણ મંત્રણા યોજી હતી.

Tags :
Advertisement

.

×