Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Dwarka Temple Security: જગતમંદિર દ્વારકાની સુરક્ષા રામભરોસે? પ્રતિબંધ છતાં યુવક મોબાઈલ અંદર લઈ ગયો અને વીડિયો બનાવ્યો

Dwarka Temple Security: જગતમંદિર દ્વારકાની સુરક્ષા વ્યવસ્થા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. દ્વારકાધીશના મંદિરમાં સુરક્ષાના કડક નિયમો અને મોબાઈલ ફોન લઈ જવા પર સ્પષ્ટ પ્રતિબંધ હોવા છતાં, એક યુવક બેરોકટોક મોબાઈલ ફોન સાથે મંદિરની અંદર પ્રવેશ કરવામાં સફળ રહ્યો હતો.
dwarka temple security  જગતમંદિર દ્વારકાની સુરક્ષા રામભરોસે  પ્રતિબંધ છતાં યુવક મોબાઈલ અંદર લઈ ગયો અને વીડિયો બનાવ્યો
Advertisement

Dwarka Temple Security: જગતમંદિર દ્વારકાની સુરક્ષા વ્યવસ્થા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. દ્વારકાધીશના મંદિરમાં સુરક્ષાના કડક નિયમો અને મોબાઈલ ફોન લઈ જવા પર સ્પષ્ટ પ્રતિબંધ હોવા છતાં, એક યુવક બેરોકટોક મોબાઈલ ફોન સાથે મંદિરની અંદર પ્રવેશ કરવામાં સફળ રહ્યો હતો. માત્ર એટલું જ નહીં, આ યુવકે મંદિરના ગર્ભગૃહ અને આંતરિક પરિસરમાંથી દર્શન કરતા જતી વખતનો વિડીયો પોતાના કેમેરામાં રેકોર્ડ કરી લીધો હતો અને સોશિયલ મીડિયા પર વાયરલ પણ કર્યો હતો.

Tags :
Advertisement

.

×