Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Dwarka News : દ્વારકામાં 5253મા જન્મોત્સવની ભવ્ય ઉજવણી, જગતમંદિરની અલૌકિક રોશનીથી ઝળહળી નગરી

Dwarka News : દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના 5253મા જન્મોત્સવની ભવ્ય ઉજવણીને લઈને સમગ્ર નગરીમાં ભક્તિસભર અને દિવ્ય માહોલ છવાયો છે. જન્માષ્ટમીના પાવન અવસર પર દ્વારકાના જગતમંદિરને વિશેષ અને આકર્ષક કલાત્મક લાઈટોથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે.
dwarka news   દ્વારકામાં 5253મા જન્મોત્સવની ભવ્ય ઉજવણી  જગતમંદિરની અલૌકિક રોશનીથી ઝળહળી નગરી
Advertisement

Dwarka News : દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના 5253મા જન્મોત્સવની ભવ્ય ઉજવણીને લઈને સમગ્ર નગરીમાં ભક્તિસભર અને દિવ્ય માહોલ છવાયો છે. જન્માષ્ટમીના પાવન અવસર પર દ્વારકાના જગતમંદિરને વિશેષ અને આકર્ષક કલાત્મક લાઈટોથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. આ અદભુત રોશની એટલી દૂરથી નજરે પડે છે કે દૂર-દૂરથી આવતા શ્રદ્ધાળુઓ રસ્તામાં જ મંદિરના અલૌકિક દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

Tags :
Advertisement

.

×