Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Devbhoomi Dwarka: RTO નો સપાટો, 14 ખાનગી ટ્રાવેલ્સ બસો ડિટેઈન કરી 15 લાખનો દંડ ફટકાર્યો

દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયામાં RTO દ્વારા હાથ ધરાયેલી મેગા ડ્રાઈવમાં પરમિટ ભંગ અને ટેક્સ ચોરી કરતી 14 ખાનગી બસો ડિટેઇન કરવામાં આવી છે. જેમાંથી 8 બસો ટેક્સ ભર્યા વગર દોડતી હતી. તંત્ર દ્વારા આ સંચાલકો પાસેથી 15 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. ગેરકાયદેસર ટ્રાવેલ્સ બસો સામેની આ કડક કાર્યવાહી સમગ્ર રાજ્યમાં આગામી સમયમાં પણ યથાવત રહેશે.
devbhoomi dwarka  rto નો સપાટો  14 ખાનગી ટ્રાવેલ્સ બસો ડિટેઈન કરી 15 લાખનો દંડ ફટકાર્યો
Advertisement

RTO Action in Devbhoomi Dwarka: દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા નજીક RTO વિભાગ દ્વારા કરવામાં આવેલી એક મેગા ડ્રાઈવમાં 14 જેટલી ખાનગી ટ્રાવેલ્સ બસોને ઝડપી લેવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન મોટા પાયે નિયમ ભંગ અને કરચોરી પકડાતા ટ્રાવેલ્સ સંચાલકોમાં ભારે દોડધામ મચી જવા પામી છે.

Tags :
Advertisement

.

×