Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

જગન્નાથ મંદિરની ધજા લઈને સમડી ઊડી ગઈ, અપશુકનિયાળ ઘટનાનો સંકેત કે પછી..!

વિશ્વ વિખ્યાત જગન્નાથ મંદિરની ધજા સમડી લઈને ઊડી ગઈ છે. આ ઘટનાને અપશુકનિયાળ માનવામાં આવે છે. વર્ષ 2020 અને 2022માં જગન્નાથ મંદિરમાં થયેલ અપશુકનિયાળ સંકેતો બાદ ઘટી હતી ભયાનક ઘટનાઓ. વાંચો વિગતવાર
જગન્નાથ મંદિરની ધજા લઈને સમડી ઊડી ગઈ  અપશુકનિયાળ ઘટનાનો સંકેત કે પછી
Advertisement
  • ભગવાન જગન્નાથના મંદિરની ધજા લઈને એક સમડી આકાશમાં ઊડી
  • આ ઘટનાનો વીડિયો વાયરલ થતા અનેક આશંકા વ્યકત કરાઈ
  • આ ઘટનાને અપશુકનિયાળ સંકેત ગણાવામાં આવી રહી છે

PURI: ભગવાન જગન્નાથના મંદિરની ધજા લઈને એક સમડી આકાશમાં ઊડી ગઈ છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જ્યોતિષ નિષ્ણાતો આ ઘટનાને અશુભ ગણાવી રહ્યા છે. ઉપરાંત, આ દ્રશ્યે ઓડિશા સહિત દેશભરના ભક્તોને ચિંતામાં મૂકી દીધા છે. લોકોના મનમાં ડર છે કે ભવિશ્યમાં કોઈ ખરાબ ઘટના તો નહીં ઘટેને ???

Tags :
Advertisement

.

×