Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Adhik Maas Kalashtami 2026 : કાલ ભૈરવ દાદાને પ્રસન્ન કરવાનો મહત્વપૂર્ણ દિવસ

Adhik Maas Kalashtami 2026 ની તિથિ નજીક આવી રહી છે. અધિક માસમાં કાલાષ્ટમીનું મહત્વ અનેકગણું વધી જાય છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસે યોગ્ય વિધિ તથા શ્રદ્ધા સાથે ભગવાન કાલ ભૈરવ અને શિવ પરિવારની પૂજા કરવાથી જીવનના દુ:ખ, ભય અને નકારાત્મક શક્તિઓથી મુક્તિ મળે છે. અધિક કાલાષ્ટમીની પૂજા કરવાથી શનિ અને રાહુ-કેતુના અશુભ પ્રભાવો પણ શાંત થાય છે.
adhik maas kalashtami 2026   કાલ ભૈરવ દાદાને પ્રસન્ન કરવાનો મહત્વપૂર્ણ દિવસ
Advertisement

Adhik Maas Kalashtami 2026 : અધિક માસમાં આવતી કાલાષ્ટમીનું વ્રત ભગવાન શિવના ઉગ્ર સ્વરૂપ કાલ ભૈરવને સમર્પિત માનવામાં આવે છે. આ વ્રત દર મહિને કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ રાખવામાં આવે છે, પરંતુ અધિક માસમાં આવતી કાલાષ્ટમીનું મહત્વ અનેકગણું વધી જાય છે. એવું પણ માનવામાં આવે છે કે, આ દિવસે યોગ્ય વિધિ તથા શ્રદ્ધા સાથે ભગવાન કાલ ભૈરવ અને શિવ પરિવારની પૂજા કરવાથી જીવનના દુ:ખ, ભય અને નકારાત્મક શક્તિઓથી મુક્તિ મળે છે.

Tags :
Advertisement

.

×