Ahmedabad Lord Jagannath 149th Rathyatra 2026 : ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાનો મંગલ પ્રારંભ
અમદાવાદમાં ભગવાન જગન્નાથની ભવ્ય જળયાત્રા આજે યોજાઈ રહી છે. ત્યારે સાબરમતી નદીમાંથી 108 કળશમાં પવિત્ર જળ લવાયું છે.
Advertisement
અમદાવાદમાં ભગવાન જગન્નાથની ભવ્ય જળયાત્રા આજે યોજાઈ રહી છે. ત્યારે સાબરમતી નદીમાંથી 108 કળશમાં પવિત્ર જળ લવાયું છે અને ભગવાન જગન્નાથજીનો ખાસ જયેષ્ઠા અભિષેક કરવામાં આવશે. સુગંધિત દ્રવ્યો અને નદીના જળથી જળાભિષેક કરવામાં આવશે. ભગવાન જગન્નાથની શોડષોપચાર પૂજા વિધિ કરવામાં આવશે. ભગવાન જગન્નાથ, સુભદ્રાજી, બલભદ્રજીનો શોડષોપચાર પૂજા વિધિ સાથે જળાભિષેક કરવામાં આવશે......જુઓ અહેવાલ....

