Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Amarnath Yatra 2026 Advisory: તમે અમરનાથ યાત્રાએ જઈ રહ્યા છો? રૂટના નવા સમય અને સુરક્ષા નિયમો પર કરો એક નજર

અમરનાથ યાત્રા 2026 માટે જમ્મુ કાશ્મીર પોલીસ અને તંત્ર એલર્ટ થયું છે. આ વર્ષની યાત્રા ભક્તો માટે વિઘ્ન રહિત રહે તે માટે પ્રશાસને અનેક તૈયારીઓ કરી દીધી છે. ત્યારે જમ્મુ કાશ્મીર પોલીસે ટ્રાફિકને લઈને ગાઈડલાઈન જાહેર કરી છે. જેનાથી ભક્તોને રૂટમાં કોઈ સમસ્યા ના આવે. તો ચાલો જાણીએ કે ગાઈડલાઈનમાં કેવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે.
amarnath yatra 2026 advisory  તમે અમરનાથ યાત્રાએ જઈ રહ્યા છો   રૂટના નવા સમય અને સુરક્ષા નિયમો પર કરો એક નજર
Advertisement

Amarnath Yatra 2026 Advisory: 2026ની અમરનાથ યાત્રા માટે જઈ રહેલા શ્રદ્ધાળુઓ માટે જમ્મુ અને કાશ્મીર પોલીસે ખાસ ટ્રાફિક માર્ગદર્શિકા જાહેર કરી છે. આ વ્યવસ્થા 28 ઓગસ્ટ સુધી અમલમાં રહેશે. આપને જણાવી દઈએ કે, સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાપનને ધ્યાનમાં રાખીને વાહનોની અવરજવર માટે ચોક્કસ સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓએ મુસાફરી કરતા પહેલા આ નિયમો જાણી લેવા ખૂબ જરૂરી છે. જેથી તેમની યાત્રા સુરક્ષિત અને સુવિધાજનક બની રહે.

Tags :
Advertisement

.

×