Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

BAPS Hindu Temple : અબુધાબીના BAPS હિન્દુ મંદિરને વધુ એક ખાસ સન્માન

UAE ની રાજધાની અબુધાબીનાં BAPS હિન્દુ મંદિરને વધુ એક સન્માન મળ્યું છે. અબુ ધાબી વેડિંગ શોમાં "Best Cultural Wedding Experience 2025" થી મંદિરને સન્માનિત કરવામાં આવ્યું છે. આ શો દુનિયાભરનાં લગ્ન પ્રસંગ અને સેલિબ્રેશન કોમ્યુનિટી માટે આ પ્રદેશનું મુખ્ય મંચ છે. આ સન્માન કાર્યક્રમ અબુ ધાબીનાં સંસ્કૃતિ અને પર્યટન વિભાગ દ્વારા આયોજિત કરાયો હતો.
baps hindu temple   અબુધાબીના baps હિન્દુ મંદિરને વધુ એક ખાસ સન્માન
Advertisement
  1. અબુધાબીના BAPS હિન્દુ મંદિરને (BAPS Hindu Temple) વધુ એક સન્માન
  2. મંદિરને મળ્યો "શ્રેષ્ઠ સાંસ્કૃતિક લગ્ન અનુભવ 2025" એવોર્ડ
  3. અબુધાબી વેડિંગ શોમાં મળ્યું આ ખાસ સન્માન

UAE : સંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુધાબીનાં BAPS હિન્દુ મંદિરને (BAPS Hindu Temple) વધુ એક સન્માન મળ્યું છે. અબુધાબી વેડિંગ શોમાં "Best Cultural Wedding Experience 2025" થી મંદિરને સન્માનિત કરવામાં આવ્યું છે. આ શો દુનિયાભરનાં લગ્ન પ્રસંગ અને સેલિબ્રેશન કોમ્યુનિટી માટે આ પ્રદેશનું મુખ્ય મંચ છે. આ સન્માન કાર્યક્રમ અબુધાબીનાં સંસ્કૃતિ અને પર્યટન વિભાગ (DCT) દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.

Advertisement

અબુધાબીનાં BAPS Hindu Temple વધુ એક સન્માન

Advertisement

UAE નાં અબુધાબીમાં (Abu Dhabi) આવેલા BAPS હિન્દુ મંદિરને વધુ એક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. અબુધાબીનાં સંસ્કૃતિ અને પર્યટન વિભાગ (DCT) દ્વારા આયોજિત અબુધાબી વેડિંગ શોમાં (Abu Dhabi Wedding Show) અબુધાબી BAPS હિન્દુ મંદિરને 'Best Cultural Wedding Experience 2025' એવોર્ડ આપીને વિશેષ સન્માન આપવામાં આવ્યું છે. આ શો દુનિયાભરનાં લગ્ન પ્રસંગ અને સેલિબ્રેશન કોમ્યુનિટી માટે આ પ્રદેશનું મુખ્ય મંચ છે.

આ પણ વાંચો - STUDIO ON WHEELS : મને ગુજરાત અને ગુજરાતી લોકો ખૂબ પસંદ છે : કથાકાર દેવી ચિત્રલેખાજી

અબુધાબી વેડિંગ શોમાં મળ્યું આ ખાસ સન્માન

અબુધાબીનાં ડિપાર્ટમેન્ટ ઓફ કલ્ચર એન્ડ ટુરિઝમ (DCT) દ્વારા આયોજિત આ સન્માન, ઉત્સવ ઇવેન્ટ્સ દ્વારા ખૂબ જ કુશળતાપૂર્વક ડિઝાઇન, શણગાર અને અત્યંત કાળજી અને કરુણા સાથે પરંપરાગત લગ્ન વાર્તા કહેવાના સુંદર મિશ્રણને પ્રતિબિંબિત કરે છે. મંદિરનું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વાતાવરણ ખૂબ જ અદભૂત છે.

આ પણ વાંચો - Gandhinagar: ગુજરાત પોલીસ વિભાગમાં 11,607 નવનિયુક્ત ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત!

Tags :
Advertisement

.

×