Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bediwala Hanuman Temple: આજે શનિવારે જાણો એક મંદિર વિશે જયાં હનુમાનજી બંધાયેલા છે સાંકળોથી

શનિવાર એટલે હનુમાનજીનો દિવસ. આજે જાણો એક એવા હનુમાન મંદિર વિશે કે જ્યાં મારુતિનંદનને સાંકળોથી બાંધવામાં આવ્યા છે. વાંચો વિગતવાર.
bediwala hanuman temple  આજે શનિવારે જાણો એક મંદિર વિશે જયાં હનુમાનજી બંધાયેલા છે સાંકળોથી
Advertisement
  • આજે શનિવારે જાણો Bediwala Hanuman Temple વિશે
  • Lord Jagannath એ હનુમાનજીને પહેરાવી હતી સાંકળો
  • આશરે 1000 વર્ષ જૂના મંદિરનું બીજું નામ છે દરિયા મહાવીર મંદિર

Ahmedabad: ભારતના સૌથી પવિત્ર યાત્રાધામ પૂરીમાં એક એવું મંદિર છે જેમાં ખુદ હનુમાનજીને સાંકળોથી બાંધવામાં આવ્યા છે. આ મંદિરનું નામ છે બેડીવાલા હનુમાન મંદિર(Bediwala Hanuman Temple). કહેવાય છે કે Lord Jagannath એ હનુમાનજીને સાંકળોથી બાંધ્યા હતા. અહીં સમુદ્રથી મંદિર અને ભકતોની રક્ષા માટે હનુમાનજીની ખાસ સ્થાપના કરવામાં આવી હતી.

Tags :
Advertisement

.

×