Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rashifal 16 April 2026: ગુરુવારે ગ્રહોનો મોટો ખેલ! આ 5 રાશિના જાતકોએ સંભાળવું પડશે!

Rashifal 16 April 2026: આજે વૈશાખ કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ અને ગુરુવાર છે. ચતુર્દશી તિથિ આજે રાત્રે 8: 12 વાગ્યા સુધી રહેશે. આજે સવારે 10:38 વાગ્યા સુધી ઇન્દ્રયોગ રહેશે, ત્યારબાદ વૈધૃતિ યોગ શરૂ થશે. ઉપરાંત, ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર આજે બપોરે 1:59 વાગ્યા સુધી રહેશે.
rashifal 16 april 2026  ગુરુવારે ગ્રહોનો મોટો ખેલ  આ 5 રાશિના જાતકોએ સંભાળવું પડશે
Advertisement

Rashifal 16 April 2026: આજે વૈશાખ કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ અને ગુરુવાર છે. ચતુર્દશી તિથિ આજે રાત્રે 8: 12 વાગ્યા સુધી રહેશે. આજે સવારે 10:38 વાગ્યા સુધી ઇન્દ્રયોગ રહેશે, ત્યારબાદ વૈધૃતિ યોગ શરૂ થશે. ઉપરાંત, ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર આજે બપોરે 1:59 વાગ્યા સુધી રહેશે. તો ચાલો એસ્ટ્રોલોજર મોનાલી સોની પાસેથી જાણીએ કે 16 એપ્રિલ 2026 નો દિવસ તમારા માટે કેવો રહેશે અને આ દિવસને સારો બનાવવા માટે તમે કયા ઉપાયો કરી શકો છો.

મેષ

આજના તમામે કોઈ કાર્યમાં સરળતા નહીં રહે, તેથી માનસિક રીતે ખુદને તૈયાર રાખજો. ઓફિસમાં જવાબદારી વધશે. પરિવારમાં તમામની સાથે સ્નેહભર્યો વ્યવહાર કરજો.

Advertisement

વૃષભ

આજના દિવસે કાર્યસ્થળ પર સહકર્મીઓ સાથે સ્પર્ધા રહેશે.પરિવારમાં નવા સંબંધની વાત ચાલતી હોય તો ઉતાવળ ન કરતાં. તબિયત માં ધ્યાન રાખવું

Advertisement

મિથુન

આજે કામ અને આરામ બંનેનો તાલમેલ બનાવીને ચાલવામાં સમજદારી છે. કામકાજ દરમિયાન ધ્યાન રાખજો. પરિવારની સાથે સમય પસાર કરવાનો મોકો મળશે.

કર્ક

આજના દિવસે ભયમુક્ત રહીને કામ કરજો. કોઇ વાતને લઈ માતા નારાજ થઈ શકે છે. તેમની સાથે આદરથી વાત કરજો.

સિંહ

આજના દિવસે ઘણા લાંબા સમયથી અટકેલી મહત્વાકાંક્ષી યોજનાઓ પૂરી થઈ શકે છે. કાર્યસ્થળ પર બોસ નવી જવાબદારી સોંપી શકે છે. નવા સંબંધોને સમય આપવાનો મોકો મળશે.

કન્યા

આજના દિવસ કોઈ અસફળતા મળે તો નિરાશ ન થતાં. પરિવારજનો સાથે ફોન પર વાત કરવાથી મન પ્રસન્ન રહેશે.

તુલા

આજના દિવસે કોઈ વાતને લઇ મન ઉદાસ રહી શકે છે. ધીરજ ન ગુમાવતાં. યોજના મુજબ કામ ન થવાથી મન ચિંતિત રહી શકે છે.

વૃશ્ચિક

આજના દિવસે કોઈ મહત્વપૂર્ણ કામ ન થઈ રહ્યું હોય તો બીજાની મદદ લેવી લાભદાયી રહેશે. પરિવારના સભ્યોની વાત અવગણવી ઠીક નથી. શક્ય તમામ મદદનો પ્રયાસ કરો.

ધન

આજના દિવસે કોઈ ભૂલ થાય તો ક્ષમા માંગવામાં સમજદારી રહેશે. ઘરમાં બદલાવની સંભાવના છે. સામાનની ખરીદી કરી શકો છો.

મકર

આજે તમારા કામ થશે. શિક્ષકોની વાતોની અવગણના કરવી નુકસાનદાયક રહેશે. હવામાનમાં થતાં બદલાવથી બીમાર પડી શકો છો.

કુંભ

આજે ગીત સંગીત સાથે જોડાયેલા લોકોને સારું પ્લેટફોર્મ મળશે. જીવનસાથીનું સ્વાસ્થ્ય બગડી શકે છે. ઓફિસની જરૂરી વાતો બહારના કોઇ વ્યક્તિ સાથે શેર ન કરતાં.

મીન

આજનો દિવસ માનસિક શાંતિ વધારનારો રહેશે. તેનાથી મન પ્રસન્ન રહેશે. કોઈ વિવાદ હોય તો સાથે મળીને ઉકેલો.

આ પણ વાંચો: Garud Puran: શું તમે જાણો છો? નાના બાળકોના અગ્નિ સંસ્કાર કેમ નથી થતા? ગરુડ પુરાણમાં છુપાયેલું છે આ રહસ્ય

Tags :
Advertisement

.

×