Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

BAPS Hindu Temple France: ફ્રાન્સમાં BAPSના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરનું લોકાર્પણ, મહંત સ્વામી મહારાજના હસ્તે પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન

પેરિસમાં ભારતીય આધ્યાત્મિકતા અને સંસ્કૃતિનો એક ઐતિહાસિક પ્રસંગ સર્જાયો છે. વર્ષો પહેલાં જોવામાં આવેલું એક સ્વપ્ન હવે ભવ્ય મંદિરના રૂપમાં સાકાર થયું છે. મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં યોજાયેલી ધાર્મિક વિધિ દરમિયાન અનેક દેવી-દેવતાઓની મૂર્તિઓ પ્રતિષ્ઠિત કરવામાં આવી.
baps hindu temple france  ફ્રાન્સમાં bapsના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરનું લોકાર્પણ  મહંત સ્વામી મહારાજના હસ્તે પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન
Advertisement

BAPS Hindu Temple France: ફ્રાન્સમાં BAPSના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિર [BAPS Hindu Temple France]નું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. પેરિસમાં યોજાયેલા આ ઐતિહાસિક પ્રસંગે મહંત સ્વામી મહારાજના હસ્તે મંદિરની પ્રાણપ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ હતી. પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો અને ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.

Tags :
Advertisement

.

×