ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આ રાશિના જાતકોને આજે જીવન સાથી દ્વારા મળી શકે છે લાભ

Horoscope આજનું પંચાંગ તારીખ : ૨૨, અપ્રિલ, 2024, સોમવાર તિથિ : ચૈત્ર શુદ ચૌદશ નક્ષત્ર : હસ્ત યોગ : હર્ષણ કરણ : ગરજ રાશિ :કન્યા (પ,ઠ,ણ) દિન વિશેષ રાહુકાળ : ૦૭:૪૯ થી ૦૯:૨૬ સુધી અભિજીત મુહુર્ત: ૧૨:૧૨ થી ૧૩:૦૪ વિજય...
07:13 AM Apr 22, 2024 IST | Hardik Shah
Horoscope આજનું પંચાંગ તારીખ : ૨૨, અપ્રિલ, 2024, સોમવાર તિથિ : ચૈત્ર શુદ ચૌદશ નક્ષત્ર : હસ્ત યોગ : હર્ષણ કરણ : ગરજ રાશિ :કન્યા (પ,ઠ,ણ) દિન વિશેષ રાહુકાળ : ૦૭:૪૯ થી ૦૯:૨૬ સુધી અભિજીત મુહુર્ત: ૧૨:૧૨ થી ૧૩:૦૪ વિજય...
Horoscope

Horoscope

આજનું પંચાંગ

તારીખ : ૨૨, અપ્રિલ, 2024, સોમવાર
તિથિ : ચૈત્ર શુદ ચૌદશ
નક્ષત્ર : હસ્ત
યોગ : હર્ષણ
કરણ : ગરજ
રાશિ :કન્યા (પ,ઠ,ણ)

દિન વિશેષ

રાહુકાળ : ૦૭:૪૯ થી ૦૯:૨૬ સુધી
અભિજીત મુહુર્ત: ૧૨:૧૨ થી ૧૩:૦૪
વિજય મૂહુર્ત : ૧૪:૪૭ થી ૧૫:૩૮ સુધી
દમનક ચતુર્દશી,
હનુમાન જન્મોત્સવ ઉપવાસ,
હાટકેશ્વર જયંતિ

મેષ (અ,લ,ઈ)

શત્રુઓનો નાશ થાય છે, શત્રુઓનો પરાજય થાય છે,
સુખની પ્રાપ્તિ થાય છે, આનંદમય લાગે છે,
આરોગ્ય મા સુધાર રહે છે
કોર્ટ કેસમાં વિજય મળે છે,
ઉપાય : ચંદનથી શિવ પૂજન કરવુ
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ નમ: શિવાય||

વૃષભ (બ,વ,ઉ)

ધંધામાં નફા સાથે આર્થિક પ્રગતિ થાય,,
ટૂંકી મુસાફરી થાય અને પ્રવાસ આનંદદાયક રહે,
જીવન સાથી દ્વારા લાભ થાય.
ઘરમાં સુખ-શાંતિ જળવાઇ રહે
ઉપાય : આજે વડીલોના આશિર્વાદ લેવા
શુભરંગ : ક્રિમ
શુભમંત્ર : ૐ દ્રાં નમઃ ||

મિથુન (ક,છ,ઘ)

આજે શ્વસન સંબંધી તકલીફો, અપચો, ઉધરસ, છાતીના રોગો થાય છે.
સતત સંઘર્ષ અને માનસિક પરેશાની રહે છે,
કોઈ અશુભ સમાચાર પ્રાપ્ત થાય છે.
અચાનક કોઈ આફત આવે, કામમાં મુશ્કેલી, મનમાં મૂંઝવણ ,ધનની હાનિ,
ઉપાય : આજે શિવચાલિસા નો પાઠ કરવો
શુભરંગ : લિમ્બુ પીળો
શુભમંત્ર : ૐ મહારૂદ્રાય નમઃ ||

કર્ક (ડ,હ)

મન પરેશાન રહે છે, અને ધંધામાં નુકસાન થાય,
પેટના રોગો થાય,
સંતાનો સાથે મતભેદ થાય,
મુસાફરીમાં તકલીફ પડે અને ખાસ કરીને લાંબા સમય સુધી મન ઉદાસ રહે
ઉપાય : શિતલ જળ નુ દાન કરવુ
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ ચન્દ્રશેખરાય નમઃ ||

સિંહ (મ,ટ)

બધા કામ સરળતાથી થાય, ઇચ્છિત સિદ્ધિ મળે છે,
રાજ્ય તરફથી ધન અને માન-સન્માન પ્રાપ્ત થાય છે,
કાર્યક્ષેત્રમાં દબાણ વધે છે, નોકરીમાં પ્રમોશનની તક મળે,
ઉચ્ચ અધિકારીઓ ખુશ રહે, ચારે બાજુથી લાભ મળે,
ઉપાય : શિવજી ને જળ ચડાવવુ
શુભરંગ : બદામિ
શુભમંત્ર : ૐ આદિશંકરાય નમઃ||

કન્યા (પ,ઠ,ણ)

ઈચ્છાઓ પૂર્ણ થાય છે, ધંધામાં નોંધપાત્ર નફો થાય છે,
સ્ત્રીઓથી લાભ થાય ,
પ્રવાહી વસ્તુઓના ધંધામાં આવક વધે છે, સુખ વધે છે,
સંતાન તરફથી સુખ, સહાયતા મળે છે.
ઉપાય : આજે કેળા નુ દાન કરવુ
શુભરંગ : આછો લીલો
શુભમંત્ર : ૐ પારદેશ્વરાય નમઃ ||

તુલા (ર,ત)

આજે ધન લાભ થાય
આનંદ વિનોદ મા દિન પસાર થાય
આજે કર્ય ક્ષેત્રમા સમ્માન વધે
આજે વાદ વિવાદ નો અંત થાય
ઉપાય : ગુલાબ જળ યુક્ત જળ થી સ્નાન કરવુ
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ શ્રીરામેશ્વરાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

વિવાહ યોગ્ય જાતકો માટે શુભ સમાચાર મળે
ભાગીદારિના વ્યવસા મા લાભ થાય
આજે આપનુ સમ્માન થાય
મધુર વાણિ આપને લાભ અપવે
ઉપાય : ઋણ મોચન મગળ સ્તોત્ર નો પાઠ કરવો
શુભરંગ : મરૂન
શુભમંત્ર : ૐ ઋણમુક્તેશ્વરાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

આજે કામકાજનો બોજો વધે
પ્રેમ પ્રસંગો મા નિરાસા મળે
ઘરે મન ગમતા મહેમાન નુ આગમન થાય
વાહન સુખ સાવધાની થી ચલાવવુ
ઉપાય : આજે વડીલોની સેવા કરવી
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ ધનાધ્યક્ષાય નમઃ ||

મકર (ખ,જ)

આજે કામ કાજમા સરળતા રહે
વિદેશ યાત્રાની કામના સફળ થાય
નાનિ યાત્રા પ્રવાસ થાય
યોગ્ય પથ દર્શક મળે
ઉપાય : ગુલાબ જાંબુનુ દાન કરવુ
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ હૌં જૂં સ: ||

કુંભ (ગ,શ,સ,ષ)

અભિષ્ટ કાર્ય મા સફળતા મળે
નવા રોજગાર ના અવસરો મળે
ઉચ્ચાધિ કારિ સાથે સમ્બંધો સારા થાય
પરિવાર ના સભ્યો પર ગર્વ અનુભવો
ઉપાય : આજે ભુખ્યાને ભોજન કરાવવુ
શુભરંગ : આસમાની
શુભમંત્ર : ૐ નમો ભગવતે રુદ્રાય ||

મીન (દ,ચ,ઝ,થ)

આવક મા વધારો થાય
સંતાન સાથે આનંદ મા દિન પસાર થાય
અટ્કેલા નાણા પરત આવે
સર્વત્ર આજ ખુશાલી રહે.
ઉપાય : આજે ગાયત્રી મંત્ર નો જાપ કરવો
શુભરંગ : સોનેરી
શુભમંત્ર : ૐ ભવાય નમ:||

આ પણ વાંચો - આ રાશિના જાતકોને લાંબા સમયથી અટકેલા કાર્ય પૂર્ણ થશે

આ પણ વાંચો - TODAY RASHIFAL: આ રાશિના જાતકોને આજના દિવસે ધીરજપૂર્વક કાર્ય કરવાનું રાખવું જોઈએ

Tags :
Aaj ni RashiAaj nu Rashi BhavisyaBhavi DarshanHoroscopeRashiRashi BhavisyaToday RashiToday's Rashi
Next Article