Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ketu Gochar June 2026 : કેતુનું મઘા નક્ષત્રમાં ગોચર, જાણો કઈ રાશિના જાતકો પર થશે ધનવર્ષા?

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 30 જૂન 2026 ના રોજ કેતુ ગ્રહ મઘા નક્ષત્રના બીજા ચરણમાં પ્રવેશ કરશે. આ નક્ષત્ર ગોચરના કારણે મેષ, સિંહ, વૃશ્ચિક અને કુંભ રાશિના જાતકોને અણધાર્યો આર્થિક લાભ, નોકરીમાં પ્રમોશન અને વ્યાપારમાં મોટી સફળતા મળશે. કેતુના શુભ પ્રભાવને વધારવા માટે ભગવાન ગણેશની પૂજા અને કાળા તલનું દાન કરવું ઉત્તમ રહેશે.
ketu gochar june 2026   કેતુનું મઘા નક્ષત્રમાં ગોચર  જાણો કઈ રાશિના જાતકો પર થશે ધનવર્ષા
Advertisement

Ketu Gochar 2026 : જ્યોતિષ શાસ્ત્રમાં રહસ્યમય અને અચાનક પરિણામ આપનારા ગ્રહ તરીકે ઓળખાતા કેતુ આગામી 30 જૂન 2026 ના રોજ મઘા નક્ષત્રના બીજા ચરણમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. કેતુનું આ મહત્વપૂર્ણ નક્ષત્ર પરિવર્તન દેશભરના તમામ રાશિચક્રો પર વ્યાપક અસર કરશે, પરંતુ ખાસ કરીને ચાર રાશિઓ માટે અણધારી સફળતા, નોકરીમાં પ્રમોશન અને આકસ્મિક ધનલાભના નવા દ્વાર ખોલનારૂં સાબિત થશે.

Tags :
Advertisement

.

×