Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Longest Day Of The Year: વર્ષનો સૌથી લાંબો દિવસ 21 જૂન, સૂર્યદેવની પૂજા પાઠ અને યોગથી થશે અદ્ભુત લાભ

વર્ષના સૌથી લાંબા દિવસ તરીકે ઓળખાતો 21 જૂનનો દિવસ માત્ર ખગોળશાસ્ત્રની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ આધ્યાત્મિક રીતે પણ અત્યંત મહત્વનો છે. સૂર્યદેવ પોતાની સંપૂર્ણ ઉર્જા સાથે પૃથ્વી પર તેજનું પ્રસારણ કરે છે. આ પવિત્ર દિવસે કરવામાં આવતી સૂર્ય આરાધના અને સાધના વ્યક્તિના જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અને આંતરિક શાંતિ તેમજ સમૃદ્ધિના દ્વાર ખોલે છે.
longest day of the year  વર્ષનો સૌથી લાંબો દિવસ 21 જૂન  સૂર્યદેવની પૂજા પાઠ અને યોગથી થશે અદ્ભુત લાભ
Advertisement

Longest Day Of The Year: આજે 21 જૂનનો દિવસ વર્ષનો સૌથી લાંબો દિવસ માનવામાં આવે છે. ખગોળશાસ્ત્રની દ્રષ્ટિએ આ દિવસે સૂર્ય પોતાની ઉત્તરાયણ સ્થિતિમાં સૌથી વધુ સમય માટે આકાશમાં રહે છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ આ દિવસ સૂર્ય ઉપાસના માટે અત્યંત મહત્વનો ગણાય છે. સૂર્યદેવની આરાધના કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. આ વિશેષ દિવસે કરવામાં આવતા ઉપાયો માનસિક અને શારીરિક ઉર્જામાં વધારો કરે છે.

Tags :
Advertisement

.

×