ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ધનતેરસ પહેલા 3 રાશિઓને થશે મહાલાભ, સૂર્ય-ગુરુની દ્રષ્ટી બનાવશે માલામાલ

17 ઑક્ટોબર, 2025ના રોજ સૂર્ય-ગુરુનો કેન્દ્ર દૃષ્ટિ યોગ બની રહ્યો છે. ધનતેરસ પહેલાંનો આ શુભ યોગ મેષ, સિંહ અને ધનુ રાશિને પ્રમોશન, ધન લાભ અને વિદેશ યાત્રાનું શુભ ફળ આપશે.
02:46 PM Oct 11, 2025 IST | Mihir Solanki
17 ઑક્ટોબર, 2025ના રોજ સૂર્ય-ગુરુનો કેન્દ્ર દૃષ્ટિ યોગ બની રહ્યો છે. ધનતેરસ પહેલાંનો આ શુભ યોગ મેષ, સિંહ અને ધનુ રાશિને પ્રમોશન, ધન લાભ અને વિદેશ યાત્રાનું શુભ ફળ આપશે.
Lucky Zodiac Signs Dhanteras

Lucky Zodiac Signs Dhanteras : જ્યોતિષશાસ્ત્રમાં એક અત્યંત શુભ અને લાભકારી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. દ્રિક પંચાંગ અનુસાર, શુક્રવાર, 17 ઑક્ટોબર, 2025ના રોજ સવારે 11:10 કલાકે સૂર્ય અને દેવગુરુ બૃહસ્પતિ એકબીજાથી 90 ડિગ્રીના કોણીય સ્થાનમાં ગોચર કરશે. આ સ્થિતિને 'કેન્દ્ર દૃષ્ટિ યોગ' તરીકે ઓળખવામાં આવે છે.

જ્યોતિષાચાર્યના મતે, આ યોગ અત્યંત ફળદાયી છે. જ્યારે સૂર્ય (જે રાજસત્તા અને આત્મબળના કારક છે) અને ગુરુ (જે ધન, જ્ઞાન અને ધર્મના કારક છે) જેવા બે પ્રભાવશાળી ગ્રહો વચ્ચે આ દૃષ્ટિ સંબંધ બને છે, ત્યારે તે ખૂબ જ શુભ પરિણામ આપે છે.

ધનતેરસ અને દિવાળીના તહેવારો પહેલાં બની રહેલો આ યોગ તમામ રાશિઓ માટે શુભ છે, પરંતુ 3 રાશિઓના જાતકો માટે તે વિશેષરૂપે ભાગ્યશાળી સાબિત થશે.

surya gochar

આ ભાગ્યશાળી રાશિઓ અને તેમના જીવનમાં આવનારા પરિવર્તનો: (Lucky Zodiac Signs Dhanteras)

1. મેષ રાશિ (Lucky Zodiac Signs Dhanteras)

2. સિંહ રાશિ (Leo)

Auspicious Yog Before Diwali

3. ધનુ રાશિ (Sagittarius)

ડિસ્ક્લેમક : અહીં આપેલી માહિતી જ્યોતિષીય માન્યતાઓ પર આધારિત છે અને ફક્ત માહિતીના હેતુ માટે જ છે. GujaratFirst News તેનું સમર્થન કરતું નથી.

આ પણ વાંચો : "હું ભગવાનના ઘરે જવા માંગુ છું," પ્રેમાનંદ મહારાજે આવું કેમ કહ્યું? એલ્વિશ યાદવને જાહેરમાં કર્યા પ્રશ્ન

Tags :
Auspicious Yog Before DiwaliKendra Drishti YogaLucky Zodiac Signs DhanterasMesh Singh Dhanu RashifalSurya Guru Transit 2025
Next Article