Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

પ્રાચીન મંદિરમાં હનુમાનજીની ડોક્ટર સ્વરૂપે પૂજા, જાણો મહત્વ

ડૉક્ટર હનુમાનનું આ ચમત્કારિક મંદિર મધ્યપ્રદેશના ભિંડ જિલ્લાના દંડૌરામાં આવેલું છે, અને તેથી, તેને દંડૌરા ધામ તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે, હનુમાનજીના એક કટ્ટર ભક્ત શિવકુમાર દાસ કેન્સરથી પીડિત હતા. હનુમાનજીએ તેમને આ જ જગ્યાએ ડૉક્ટરના રૂપમાં દર્શન આપ્યા હતા, જેના પછી તેમની બીમારીમાં મોટી રાહત થઇ ગઈ હતી
પ્રાચીન મંદિરમાં હનુમાનજીની ડોક્ટર સ્વરૂપે પૂજા  જાણો મહત્વ
Advertisement
  • હનુમાનજીનું ચમત્કારિક મંદિર મધ્યપ્રદેશમાં આવેલું છે
  • હનુમાનજીની અહિંયા ડોક્ટર સ્વરૂપે પૂજા કરવામાં આવે છે
  • શનિ અને મંગળવારે આ મંદિરે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દોડી આવે છે

Doctor Hanuman Temple - Madhya Pradesh : આપણા દેશમાં હનુમાનજીના અસંખ્ય પ્રાચીન અને પ્રખ્યાત મંદિરો છે, જે બધા વિવિધ માન્યતાઓ સાથે સંકળાયેલા છે. આવું જ એક મંદિર મધ્યપ્રદેશના ભિંડ જિલ્લામાં છે. અહીં હનુમાનજીની પૂજા ડૉક્ટરના રૂપમાં કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, જો કોઈ દર્દી સાચા હૃદયથી અહીં આવે છે, અને હનુમાનજીને પ્રાર્થના કરે છે, તો તેની બીમારી ઝડપથી મટી જાય છે. આ જ કારણ છે કે દૂર-દૂરથી ભક્તો તેમની બીમારીઓ મટાડવાની આશા સાથે દરરોજ અહીં આવે છે. ચાલો આ મંદિર વિશે વધુ રસપ્રદ તથ્યો જાણીએ.

Tags :
Advertisement

.

×