Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

મહાભારતમાં પાંડવ પક્ષે શક્તિશાળી યોદ્ધાના મોતથી ભગવાન થયા હતા ખુશ, જાણો કારણ

મહાભારત અનુસાર, જ્યારે કર્ણ દ્વારા ઘટોત્કચનો વધ થયો, ત્યારે ભગવાન કૃષ્ણ ખૂબ જ ખુશ થયા. ભીમે તેની ખુશી અનુભવી, અને કારણ પૂછ્યું હતું, જે અંગે ભગવાન કૃષ્ણએ જવાબ આપ્યો, "હવે અર્જુનને કર્ણથી કોઈ ખતરો નથી. ફક્ત કર્ણ પાસે એવી શક્તિ હતી, જે અર્જુનને નુકસાન પહોંચાડી શકે. તેથી જ મેં કર્ણને અત્યાર સુધી અર્જુનનો સામનો કરવા દીધો નથી."
મહાભારતમાં પાંડવ પક્ષે શક્તિશાળી યોદ્ધાના મોતથી ભગવાન થયા હતા ખુશ  જાણો કારણ
Advertisement
  • ભીમનો પુત્ર પ્રચંડ શક્તિશાળી હતો
  • તે રાક્ષસ કુળનો હોવાથી અનેક સાધુ-સંતોનો પ્રતાડિત કર્યા હતા
  • દુર્યોધને તેના મિત્ર પાસે જઇને મદદ માંગી હતી

The interesting story of Ghatotkacha : કુરુક્ષેત્રમાં કૌરવો અને પાંડવો વચ્ચે થયેલા યુદ્ધમાં, બંને પક્ષના ઘણા વીર યોદ્ધાઓ માર્યા ગયા હતા. આ યુદ્ધમાં, પાંડવો પક્ષનો એક અત્યંત શક્તિશાળી યોદ્ધા માર્યો ગયો હતો, આ યોદ્ધા એટલો બળવાન હતો કે, તે થોડા જ સમયમાં કૌરવોને હરાવી શકતો હતો, અને પાંડવોને વિજય અપાવી શકતો હતો, પરંતુ આવું થયું નહતું. તમને જાણીને આશ્ચર્ય થશે કે, ભગવાન કૃષ્ણ આ પાંડવ યોદ્ધાના મૃત્યુથી ખૂબ ખુશ હતા. ચાલો તેના વિશે વધુ જાણીએ.

Tags :
Advertisement

.

×