Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Mahamrityunjay Mantra : મૃત્યુના ભય પર વિજય અને અસાધ્ય રોગોનો રામબાણ ઈલાજ

મહામૃત્યુંજય મંત્ર અને મહાસંજીવની મંત્રનો સંપૂર્ણ અર્થ, અદભુત લાભ અને પૌરાણિક કથાઓ વિશે જાણો. અકાળ મૃત્યુના ભયથી મુક્તિ અને શિવ કૃપા મેળવવાનો આ સર્વશ્રેષ્ઠ માર્ગ છે.
mahamrityunjay mantra   મૃત્યુના ભય પર વિજય અને અસાધ્ય રોગોનો રામબાણ ઈલાજ
Advertisement

Mahamrityunjay Mantra :  મહામૃત્યુંજય મંત્ર અને મહાસંજીવની મંત્રનો સંપૂર્ણ અર્થ, અદભુત લાભ અને પૌરાણિક કથાઓ વિશે જાણો. અકાળ મૃત્યુના ભયથી મુક્તિ અને શિવ કૃપા મેળવવાનો આ સર્વશ્રેષ્ઠ માર્ગ છે.

મહામૃત્યુંજય મંત્રનો મહિમા માત્ર શબ્દોમાં વર્ણવવો અશક્ય છે. હિન્દુ ધર્મ અને વેદ પુરાણોમાં આ મંત્રને 'મહામંત્ર' નો દરજ્જો આપવામાં આવ્યો છે.  મહામૃત્યુંજય મંત્ર એ માત્ર મૃત્યુના ભયથી બચવાનો મંત્ર નથી, પરંતુ તે જીવનને યોગ્ય રીતે, નિર્ભયતાથી અને સંપૂર્ણ ચેતના સાથે જીવવાની કળા(Art of Living) શીખવે છે. જેમ આપણે ઈચ્છીએ છીએ કે ફળ પાકીને સહજતાથી વૃક્ષ પરથી છૂટું પડે, તેવી જ રીતે આ મંત્ર આપણને શીખવે છે કે સમય આવ્યે આપણે પણ સંસારના મોહ-માયામાંથી સહજતાથી મુક્ત થઈ શકીએ.

ભગવાન શિવ, જેઓ કાળના પણ મહાકાળ છે, તેમની શરણમાં જવાથી જીવ માત્ર ભયમુક્ત બની જાય છે. શ્રદ્ધા, પવિત્રતા અને નિરંતરતા સાથે કરવામાં આવતો મહામૃત્યુંજય મંત્રનો જાપ મનુષ્યના જીવનને અમૃતમય બનાવી દે છે.

"ૐ નમઃ શિવાય"

આ પણ વાંચો : Yoga and Spirituality : પશુતામાંથી પશુપતિ બનવાની આંતરિક યાત્રા

Tags :
Advertisement

.

×