ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Mercury Transit: 4 જાન્યુઆરીએ બુધ કરશે ધન રાશિમાં પ્રવેશ, આ રાશિઓને થશે લાભ

રાશિમાં બુધનો પ્રવેશ શુભ રહેશે આર્થિક લાભ થવાની આશા છે આરોગ્ય પણ સારું રહેશે Mercury Transit: જ્યોતિષશાસ્ત્રમાં બુધને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. બુદ્ધ દેવને બુદ્ધિ, તર્ક, સંવાદ, ગણિત, ચતુરતા અને મિત્રતાનો કારક ગ્રહ માનવામાં આવે છે. બુધ દેવ રાજકુમાર...
06:56 AM Jan 02, 2025 IST | Hiren Dave
રાશિમાં બુધનો પ્રવેશ શુભ રહેશે આર્થિક લાભ થવાની આશા છે આરોગ્ય પણ સારું રહેશે Mercury Transit: જ્યોતિષશાસ્ત્રમાં બુધને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. બુદ્ધ દેવને બુદ્ધિ, તર્ક, સંવાદ, ગણિત, ચતુરતા અને મિત્રતાનો કારક ગ્રહ માનવામાં આવે છે. બુધ દેવ રાજકુમાર...
budh gochar

Mercury Transit: જ્યોતિષશાસ્ત્રમાં બુધને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. બુદ્ધ દેવને બુદ્ધિ, તર્ક, સંવાદ, ગણિત, ચતુરતા અને મિત્રતાનો કારક ગ્રહ માનવામાં આવે છે. બુધ દેવ રાજકુમાર કહેવાય છે. 4 જાન્યુઆરી, 2025નાં રોજ બુધ વૃશ્ચિક રાશિમાંથી ધન રાશિમાં પ્રવેશ કરશે. બુધ ધન રાશિમાં પ્રવેશ થતાની સાથે જ કેટલીક રાશિના જાતકોને લાભ જ લાભ થશે.

મિથુન રાશિ

આ રાશિના જાતકો માટે ધન રાશિમાં બુધનો પ્રવેશ શુભ રહેશે. આર્થિક લાભ થવાની આશા છે. કોઈ મોટું રોકાણ કરતા બચવું. જીવનસાથીની સાથે સારા સંબંધ બનશે, આરોગ્ય પણ સારું રહેશે. માનનીય લોકો સાથે મુલાકાત થઈ શકે છે. સાથે જ કોઈ શુભ સમાચાર મળી શકે છે. પરિવારની સાથે કોઈ તીર્થ સ્થાન પર જવાનો પ્રસંગ બની શકે છે. વિદ્યાર્થી છો તો પ્રતિયોગી પરીક્ષાઓમાં સફળતાની સંભાવના છે.

આ પણ  વાંચો -આ 4 રાશિના લોકો માટે 2025 નું વર્ષ સાબિત થશે સોનાની લગડી

કન્યા રાશિ

બુધ ગોચર તમારા માટે શુભ રહેશે. માન-સન્માનમાં વધારો થશે, અધિકારી પ્રસન્ન રહેશે. આ રાશિના જાતકને કોઈ શુભ સમાચાર મળી શકે છે. આર્થિક લાભ થવાની પણ શક્યતા છે, સાથે જ બાકી રહેલા કાર્યો પણ પૂરાં થશે. પરિવારની સાથે કયાંય હરવા ફરવાનો પ્લાન બની શકે છે. સાવધાન રહેવાની ખાસ જરુર છે. ધૈર્યથી સારા સમયની પ્રતીક્ષા કરો. લોહી સંબંધિત રોગ થવાના યોગ બની રહ્યાં છે.

આ પણ  વાંચો -2025 માં ધનલાભ મેળવતી આ 5 રાશિઓ બાબતે બાબા વેંગાની આગાહી

ધન રાશિ

બુધનું ધન રાશિમાં પ્રવેશ આ રાશિના જાતક માટે યોગ્ય રહેશે. કોઈ શુભ કાર્ય પર પૈસા ખર્ચી શકો છો. તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. ભૂ સંપત્તિની ડીલ કરી શકો છો. ખરીદ-વેચાણમાં લાભ થઈ શકે છે. અડધીપડધી માહિતી હોય તો જેને અપડેટ કરી લો. સ્વાસ્થ્ય સારું રહેશે. વેપારમાં નવી દિશામાં ધ્યાન કેન્દ્રિત કરો. તમારી પારિવારિક ખુશી ડબલ થઈ શક છે. જો વિદ્યાર્થી છો તો કોઈ પ્રતિયોગી પરીક્ષામાં સફળતા મળી શકે છે.

Tags :
Aaj nu rashifalAstrologyBudh Gocharbudh gochar 2025budh rashi parivartan 2025Gujarat FirstHiren davemercury transitRashirashi bhavishya
Next Article