ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Navratri 2025 Rashifal : આ 5 રાશિઓ પર મા દુર્ગાની વિશેષ કૃપા, મળશે શુભ ફળ

આ શારદીય નવરાત્રિમાં મેષ, વૃષભ, સિંહ, તુલા અને કુંભ રાશિવાળાઓ પર મા દુર્ગાની વિશેષ કૃપા રહેશે. જાણો આ નવ દિવસોમાં તમારી રાશિ માટે શું શુભ ફળ છે અને કઈ રીતે મળશે લાભ.
04:01 PM Sep 22, 2025 IST | Mihir Solanki
આ શારદીય નવરાત્રિમાં મેષ, વૃષભ, સિંહ, તુલા અને કુંભ રાશિવાળાઓ પર મા દુર્ગાની વિશેષ કૃપા રહેશે. જાણો આ નવ દિવસોમાં તમારી રાશિ માટે શું શુભ ફળ છે અને કઈ રીતે મળશે લાભ.
Navratri 2025 Rashifal

Navratri 2025 Rashifal : આજે શારદીય નવરાત્રિનો શુભારંભ થયો છે અને આ નવ દિવસો દરમિયાન મા દુર્ગાની વિશેષ કૃપા અમુક રાશિઓ પર વરસવાની છે. આ વર્ષની નવરાત્રિ ખાસ કરીને પાંચ રાશિઓ માટે ખૂબ જ શુભ ફળદાયી સાબિત થઈ શકે છે. જોકે મા દુર્ગાના આશીર્વાદ તો તમામ રાશિઓ પર રહેશે, પરંતુ મેષ, વૃષભ, સિંહ, તુલા અને કુંભ રાશિવાળાઓ પર તેમની વિશેષ કૃપા રહેશે.

ચાલો જાણીએ નવરાત્રિના આ પવિત્ર દિવસો દરમિયાન દરેક રાશિ માટે શું શુભ ફળ મળવાના યોગ છે.

Navratri 2025 Rashifal

બાર રાશિઓનું નવરાત્રિ ભવિષ્ય: (Navratri 2025 Rashifal )

Sharad Navratri 2025

કુંભ રાશિના જાતકો માટે ખાસ વાત (Navratri 2025 Rashifal )

કુંભ રાશિના જાતકો બુદ્ધિશાળી, આકર્ષક અને ખુલ્લા વિચારોવાળા હોય છે. તેઓ પોતાની અલગ વિચારસરણી અને રચનાત્મકતા માટે જાણીતા છે. તેમને નવીનતમ ટેકનોલોજી અને જ્ઞાન તરફ આકર્ષણ હોય છે.

કુંભ રાશિના લોકો હોય છે ક્રિએટીવ

પ્રેમ અને મિત્રતાના મામલે તેઓ ખૂબ જ વફાદાર હોય છે. તેમનું વ્યક્તિત્વ મોહક હોય છે અને તેઓ સકારાત્મક ઊર્જા ફેલાવે છે. કુંભ રાશિના લોકો નોકરી કરતાં વ્યવસાય અને ક્રિએટિવ કામોમાં વધુ સફળતા મેળવે છે. તેઓ પૈસા કમાવવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ ખર્ચ કરવામાં પણ પાછળ રહેતા નથી.

આ પણ વાંચો :  શરદીય નવરાત્રીમાં ઘટસ્થાપનનું શુભ મૂહુર્ત હમણાં જ જાણી લો

Tags :
Horoscope in GujaratiNavratri 2025 RashifalNavratri horoscopeSharad Navratri 2025
Next Article