Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Nirjala Ekadashi 2025 : ભગવાન વિષ્ણુના પ્રિય પર્વના મર્મ, મહત્વ અને માહાત્મ્ય વિશે જાણો વિગતવાર

આવતીકાલે 6 જૂનના રોજ નિર્જળા એકાદશી (Nirjala Ekadashi) છે. આ પર્વ ભગવાન વિષ્ણુ (Lord Vishnu) ને બહુ પ્રિય છે. નિર્જળા એકાદશીના રોજ કરવામાં આવતી ખાસ પૂજા-અર્ચના અને મંત્રજાપથી મનોવાંચ્છિત ફળ પ્રાપ્ત થાય છે.
nirjala ekadashi 2025   ભગવાન વિષ્ણુના પ્રિય પર્વના મર્મ  મહત્વ અને માહાત્મ્ય વિશે જાણો વિગતવાર
Advertisement
  • નિર્જળા એકાદશી Lord Vishnu નો પ્રિય પર્વ છે
  • દર વર્ષે જ્યેષ્ઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિને Nirjala Ekadashi તરીકે ઉજવવામાં આવે છે
  • આ દિવસે ભગવાન વિષ્ણુને પીળા રંગના ખાદ્યપદાર્થનો પ્રસાદ ચડાવો
  • નિર્જળા એકાદશીએ તુલસીપૂજન (Tulsi Poojan) નું પણ વિશેષ મહત્વ છે

Nirjala Ekadashi : દર વર્ષે જ્યેષ્ઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિને નિર્જળા એકાદશી (Nirjala Ekadashi) તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન વિષ્ણુ (Lord Vishnu) ને પ્રિય એવા આ પર્વે જો જળનું સેવન ન કરવામાં આવે અને લક્ષ્મીનારાયણની ચોક્કસ પૂજા-અર્ચના અને મંત્ર જાપ કરવામાં આવે તો મનોવાંચ્છિત ફળ પ્રાપ્ત થાય છે. આવતીકાલે નિર્જળા એકાદશી ઉપરાંત ગજકેસરી યોગ પણ બની રહ્યો છે. તેથી નિર્જળા એકાદશીનું માહાત્મ્ય વધી જાય છે.

Tags :
Advertisement

.

×