ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આ રાશિના જાતકોને આજે નાણાકીય વ્યવહારમાં સાવધાની રાખવી

આજનું પંચાંગ: તારીખ: 28 મે 2024, મંગળવાર તિથિ: વૈશાખ વદ પાંચમ નક્ષત્ર: ઉત્તરાષાઢા યોગ: બ્રહ્મા કરણ: ગરજ રાશિ: મકર (ખ,જ) દિન વિશેષ: અભિજીત મુહૂર્ત: 12:10 થી 13:03 સુધી વિજય મુહૂર્ત: 14:50 થી 15:43 સુધી રાહુ કાળ: 15:58 થી 17:38 સુધી...
07:16 AM May 28, 2024 IST | Hardik Shah
આજનું પંચાંગ: તારીખ: 28 મે 2024, મંગળવાર તિથિ: વૈશાખ વદ પાંચમ નક્ષત્ર: ઉત્તરાષાઢા યોગ: બ્રહ્મા કરણ: ગરજ રાશિ: મકર (ખ,જ) દિન વિશેષ: અભિજીત મુહૂર્ત: 12:10 થી 13:03 સુધી વિજય મુહૂર્ત: 14:50 થી 15:43 સુધી રાહુ કાળ: 15:58 થી 17:38 સુધી...
RASHIFAL

આજનું પંચાંગ:

તારીખ: 28 મે 2024, મંગળવાર
તિથિ: વૈશાખ વદ પાંચમ
નક્ષત્ર: ઉત્તરાષાઢા
યોગ: બ્રહ્મા
કરણ: ગરજ
રાશિ: મકર (ખ,જ)

દિન વિશેષ:

અભિજીત મુહૂર્ત: 12:10 થી 13:03 સુધી
વિજય મુહૂર્ત: 14:50 થી 15:43 સુધી
રાહુ કાળ: 15:58 થી 17:38 સુધી

મેષ (અ,લ,ઈ)

તમારી વિરુદ્ધ શત્રુઓ કાવતરું રચી શકે છે
પૈતૃક સંપત્તિ સંબંધિત વિવાદ તમને પરેશાન કરશે
આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત થશે
માનસિક તણાવમાંથી તમને મુક્તિ મળશે
ઉપાય: ચંદનનું દાન કરવું
શુભરંગ: કેસરી
શુભમંત્ર: ૐ ગૌર્યૈ નમ: ।।

વૃષભ (બ,વ,ઉ)

માન-સન્માન વધતા દરેક કામ કરવા તૈયાર રહેશો
કાર્યસ્થળ પર તમારી જવાબદારી વધશે
કાર્યસ્થળમાં થોડો ફેરફાર પણ થઇ શકે છે
આજે નવા વ્યવસાયની તક મળશે
ઉપાય: પર્યાવરણનું જતન કરવું
શુભરંગ: ક્રીમ
શુભમંત્ર: ૐ ક્લીં નમઃ ।।

મિથુન (ક,છ,ઘ)

પારિવારિક જીવનમાં સંતુલન જાળવશો
વેપાર ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને લાભ થાય
તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે
આજે ખર્ચ વધવાની સંભાવના રહેશે
ઉપાય: દત્તબાવનીનો પાઠ કરવો
શુભરંગ: લીંબુ પીળો
શુભમંત્ર: ૐ ક્રીં કાલિકાયૈ નમઃ ।।

કર્ક (ડ,હ)

ખર્ચ વધુ થતા તમારું બજેટ બગડી શકે છે
દરેક કાર્યમાં તમને પિતાની મદદ મળશે
સ્વભાવ ચીડિયો રહેવાથી પરિવારના સભ્યો નાખુશ રહેશે
ધાર્મિક કાર્યક્રમોમાં પણ સક્રિયપણે ભાગ લેશો
ઉપાય: ભગવાનનો દૂધથી અભિષેક કરવો
શુભરંગ: ક્રીમ
શુભમંત્ર: ૐ ગણેશાય નમઃ ।।

સિંહ (મ,ટ)

આજનો દિવસ સકારાત્મક પરિણામ લાવશે
અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી સફળતા મેળવશો
ધંધામાં અટવાયેલા પૈસા પરત મળશે
આજે આપનું મન ખુશ રહેશે
ઉપાય: સૂર્યને અર્ઘ્ય આપવો
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ વિઘ્નેશાય નમઃ ।।

કન્યા (પ,ઠ,ણ)

પરિવારના કોઈ સભ્યના લગ્ન સંબંધિત નિર્ણય લેવાશે
દૂર રહેતા પરિજનોની મુલાકત થઇ શકે છે
આજે પ્રણય પ્રસંગોમાં સફળતા મળશે
વ્યાપારમાં સફળતા જોવા મળશે
ઉપાય: ગાયને ઘાસ પધરાવવું
શુભરંગ: પોપટી
શુભમંત્ર: ૐ ઉમાસૂતાય નમઃ ।।

તુલા (ર,ત)

આજનો દિવસ તમારા મિશ્રિત રહેવાનો છે
તમારે ઉતાવળીયો નિર્ણય ન લેવો જોઈએ
વ્યવસાયિક મુદ્દે પિતાની સલાહ લેવી પડે
તમારી આર્થિક સમસ્યાઓનો ઉકેલ મળશે
ઉપાય: અત્તરવાળા જળથી સ્નાન કરવું
શુભરંગ: ગુલાબી
શુભમંત્ર: ૐ શ્રી રાધાયૈ નમઃ ।।

વૃશ્ચિક (ન,ય)

પરિવારના કોઈ સભ્ય તરફથી સારા સમાચાર મળશે
આજે કાર્યસ્થળ પર વધુ સારૂ પ્રદર્શન કરશો
કલા-સંગીત સાથે જોડાયેલા લોકોને સારી તક મળશે
વરિષ્ઠ સભ્ય સાથેના વિવાદમાં માફી માંગવાથી ઉકેલ આવે
ઉપાય: દેવી દર્શન કરવા
શુભરંગ: મરૂન
શુભમંત્ર: ૐ વાસુદેવાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

મજબૂત આર્થિક સ્થિતિના કારણે મન પ્રસન્ન રહે
જીવનસાથી દ્વારા કેટલીક જવાબદારી સોંપાશે
વિદ્યાર્થીઓને રમતગમતની સ્પર્ધાઓમાં સફળતા મળે
ભૂતકાળની ભૂલ માટે સાંભળવું પડી શકે છે
ઉપાય: આજે અન્નદાનની સેવા કરવી
શુભરંગ: ઘેરો પીળો
શુભમંત્ર: ૐ શેખરાય નમઃ ||

મકર (ખ,જ)

ભાગીદારીમાં વ્યવસાય કરવાનું ટાળવું
નોકરીમાં અડચણો બાદ સફળતા મળશે
પેટ સંબંધિત સમસ્યાઓ થઇ શકે છે
આજે બિલકુલ બેદરકાર ન રહેવું
ઉપાય: પ્રસાદનું વિતરણ કરવું
શુભરંગ: રાખોડી
શુભમંત્ર: ૐ હૌં જૂં સ: ||

કુંભ (ગ,શ,સ,ષ)

રોજગારના અવસરો પ્રાપ્ત થાય
આળસ છોડી કામ કરવાથી સફળતા મળે
પ્રોપર્ટીમાં રોકાણ કરવું લાભપ્રદ રહેશે
ઉતાવળિયા નિર્ણયથી બચવું
ઉપાય: પ્રાણાયામ કરવા
શુભરંગ: આસમાની
શુભમંત્ર: ૐ નમો ભગવતે રુદ્રાય ||

મીન (દ,ચ,ઝ,થ)

પૈસાની બાબતમાં ઉતાર-ચઢાવ આવી શકે છે
નાણાકીય વ્યવહારમાં સાવધાની રાખવી
વિદ્યાર્થીઓને સ્પર્ધાઓમાં સફળતા મળશે
નાના વેપારીઓનો દિવસ ચિંતામાં પસાર થાય
ઉપાય: ગાયની સેવા કરવી
શુભરંગ: સોનેરી
શુભમંત્ર: ૐ નમો જગત્પ્રસૂતાયૈ નમ: ||

Tags :
Bhavi DarshanRashiRashi BhavisyaToday's RashiToday's Rashi Bhavisya
Next Article