Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rashifal 22 June 2025 : આજે વસુમન યોગ રચાતા આ રાશિના જાતકોને આર્થિક અને સામાજિક દ્રષ્ટિએ લાભ થશે

આજે 22મી જૂન, રવિવારના રોજ વસુમન યોગ રચાયો છે. આ શુભ સંયોગમાં ભગવાન સૂર્ય નારાયણની વિશેષ કૃપા આ રાશિના જાતકો પર થશે. વાંચો વિગતવાર.
rashifal 22 june 2025   આજે વસુમન યોગ રચાતા આ રાશિના જાતકોને આર્થિક અને સામાજિક દ્રષ્ટિએ લાભ થશે
Advertisement

Rashifal 22 June 2025 : આજે 22 મીજૂન, રવિવારે ચંદ્ર ભરણી નક્ષત્ર પર સવાર થઈને મેષ રાશિ બાદ વૃષભ રાશિમાં ગોચર કરશે. આ સ્થિતિમાં મેષ રાશિ સહિત અનેક રાશિઓને લાભ થશે. આજે ચંદ્ર વસુમન સહિત ઘણા અન્ય શુભ યોગો પણ બનાવી રહ્યો છે. જેથી મેષ સહિત મીન, મિથુન, કર્ક, સિંહ જેવી રાશિના જાતકોને આર્થિક અને સામાજિક લાભ મળશે.

Tags :
Advertisement

.

×